મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. ગુરૂ જેવા ધર્મન દાતાની દિનદશા ચાલુ હોવાથી તમારા હાથથી કોઈ વ્યક્તિનું ભલાઈનું કામ થઈ જશે. નાણાકીય બાબતમાં સારો સુધારો રહેશે. ફેમીલી મેમ્બરને આનંદમાં રાખી શકશો. રીસાયેલી વ્યક્તિને મનાવી લેજો. રોજના કામમાં રૂકાવટ નહીં આવે. જે લાભ મળતો હોય તે લઈ લેજો. હાલમાં […]