મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. આજનો દિવસ જ શાંતિમાં પસાર કરવાનો બાકી છે. બને તો આજે ફેમીલીના વ્યક્તિને નારાજ કરતા નહીં. બાકી કાલથી રાહુની દિનદશા 42 દિવસમાં તમને દિવસે તારા બતાવી દેશે. રાહુને કારણે જે પણ કામ કરેલા હશે તેની ઉપર પાણી ફરી જતા વાર નહીં લાગે. […]