મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. આજથી તમને શુક્રની દિનદશા ભરપુર સુખ આપીને રહેશે. શુક્રની કૃપાથી તમારા મોજશોખ પાછા વધતા જશે. અધુરા રહેલા કામો આવતા 70 દિવસમાં પુરા કરીને રહેશો. શુક્રની કૃપાથી બહારગામ જવાના ચાન્સ મળતા રહેશે. તમારા જીવનમાં અપોજીટ સેકસ તરફથી મદદ મળશે. નાણાકીય બાબતમાં સારા સારી […]