Your Moonsign Janam Rashi This Week –
04 February – 10 February 2023

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

આજથી તમને શુક્રની દિનદશા ભરપુર સુખ આપીને રહેશે. શુક્રની કૃપાથી તમારા મોજશોખ પાછા વધતા જશે. અધુરા રહેલા કામો આવતા 70 દિવસમાં પુરા કરીને રહેશો. શુક્રની કૃપાથી બહારગામ જવાના ચાન્સ મળતા રહેશે. તમારા જીવનમાં અપોજીટ સેકસ તરફથી મદદ મળશે. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. આજથી ‘બહેરામ યઝદ’ ભણજો.

શુકનવંતી તા. 4, 7, 9, 10 છે.

Venus’ rule, starting today, brings you immense happiness and joy. With Venus’ grace, your inclination towards fun and entertainment will start growing. You will be able to complete any incomplete works within the next 70 days. You will get opportunities to travel abroad. You will get help from people of the opposite gender. Financial prosperity is indicated. Starting today, pray to Behram Yazad daily.

Lucky Dates: 4, 7, 9, 10


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

રાહુની દિનદશા ચાલુ હોવાથી તમે ખોટા વિચારો કરીને પરેશાન થઈ જશો. દરેક બાબતમાં નેગેટીવ વિચાર આવશે. કામ કરવાનું મન નહીં થાય. તમારા લેણીયાત તમને હૈરાન પરેશાન કરી નાખશે. શેર માર્કેટથી દૂર રહેજો. અચાનક ધન ગુમાવવાનો સમય આવી જશે. ભુલ્યા વગર ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 5, 6, 7, 8 છે.

Rahu’s ongoing rule will have you feeling upset due to negative thoughts clouding your mind with regard to all matters. You will not feel like working. Your money-lenders will harass you for repayment. Stay away from the share-market. You could end up suddenly losing your money. Ensure to pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 5, 6, 7, 8


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

તમને ખુબ થોડા દિવસ ગુરૂની દિનદશામાં પસાર કરવાના બાકી છે. 21મી ફેબ્રુઆરી સુધી તમારા હાથથી જાણતા કે અજાણતા કોઈની ભલાઈનું કામ થઈ જશે. વડીલવર્ગના આશિર્વાદથી મુશ્કેલીભર્યા કામ સીધા કરી દેશો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. થોડું ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 4, 5, 9, 10 છે.

You have very few days remaining under the rule of Jupiter, till 21st February. You will end up doing good for people, knowingly or inadvertently. With the blessings of the elderly you will be able to do challenging tasks with ease. Financial stability and growth is indicated. Ensure to invest some money. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 4, 5, 9, 10


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

23મી માર્ચ સુધી ગુરૂની દિનદશા ચાલશે. તમને નવી જોબ મળી શકે છે. જીવનમાં કોઈ સારા સલાહકાર મિત્ર મલવાના ચાન્સ છે. થોડી બચત કરીને લાંબા સમય માટે ઈનવેસ્ટમેન્ટ કરવાનું ભુલતા નહીં. ઘરવાળાની તબિયતની ચિંતા ઓછી થતી જશે. કામ સમય પહેલા પુરા કરી શકશો. હાલમાં દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 5, 6, 7, 8 છે.

Jupiter’s rule till 23rd March indicates a new job possibility for you. You could meet new friends and mentors. Ensure to save some money and make long-term investments. The worry of your family’s health and wellbeing will reduce. You will be able to complete your tasks well before time. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 5, 6, 7, 8


LEO | સિંહ: મ.ટ.

05Leo

શનિની દિનદશા ચાલુ હોવાથી મોઢા સુધી આવેલ કામ તમને નહીં મળે. તમે તબિયતની ખુબ દરકાર રાખતા હશો. પણ તબિયત અચાનક બગડી જશે. ખાવા પીવા પર કંટ્રોલ રાખજો. તમારી પાસેે વડીલવર્ગની પરેશાની આવવાના ચાન્સ છે. આવક કરતા ખર્ચ વધી જશે. શનિનું નિવારણ કરવા માગતા હો તો મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. 4, 7, 9, 10 છે.

Saturn’s rule snatches away work projects from you that you thought were nearly in the bag. Despite taking good care of your health, you could suddenly fall ill. Maintain control over your diet. You could end up having to shoulder some issues from the elderly. Your expenses will be greater than your income. To placate Saturn, continue praying the Moti Haptan Yasht daily.

Lucky Dates: 4, 7, 9, 10


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

17મી ફેબ્રુઆરી સુધી તમારી રાશિના માલીક બુધની દિનદશા ચાલશે. તમે તમારા કામ પુરા કરવામાં કોઈ કસર નહીં મૂકો. નાણાકીય બાબતમાં થોડીગણી બચત કરવાનું શીખી જશો. બચત કરેલી રકમને ઈનવેસ્ટ કરવાનું ભુલતા નહીં. બીજાના મદદગાર બનીને તેની ભલી દુવા મેળવશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. 6, 7, 8, 9 છે.

Mercury’s rule till 17th February ensures that you leave no stone unturned in executing your tasks. Financially, you will learn how to save money. Ensure to invest these savings. You will get the blessings of those you have helped. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 6, 7, 8, 9


LIBRA | તુલા: ર.ત.

07Libra

 તમને તમારી રાશિના માલિક શુક્રના પરમ મિત્ર બુધની દિનદશા ચાલુ હોવાથી તમારા વિચારોમાં ખુબ ચેન્જીસ આવી જશે. કામકાજમાં ફાયદો-પ્રમોશન મળવાના ચાન્સ છે. મિત્રો સાથે કોઈ બાબતમાં મતભેદ પડી ગયેલા હશે તો તે મતભેદ ત્રીજી વ્યક્તિ દૂર કરાવી આપશે. તમે દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 4, 5, 8, 10 છે.

Mercury’s rule brings about a lot of changes in your thought processes. A promotion / profits indicated in your work. If there are any misunderstandings in your friendships, a third person will help resolve these. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 4, 5, 8, 10


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

મંગળની દિનદશા ચાલુ હોવાથી તમે નાની બાબતમાં ખુબ ગુસ્સે થઈ જશો. ગુસ્સે થવાથી બીપી ઉપર નીચે રહ્યા કરશે. સમજ્યા વગર કોઈ પ્રોમીશ આપતા નહીં. તમે પ્રેમમાં હશો તો પ્રેમી પ્રેમીકામાં નાની બાબતમાં મતભેદ પડતા રહેશે. વાક ગુના વગર કોઈની માફી માગવી પડે તો માગી લેજો. દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 4, 6, 7, 9 છે.

Mars’ ongoing rule gets you angry over small matters. Your anger will cause your BP to constantly flare. Do not make any promises without properly understanding what you are getting into. Those in romantic relationships will encounter squabbles over minor issues. Even if your have to ask for forgiveness without it being your fault, go ahead and do so. Pray the Tir Yasht daily.

Lucky Dates: 4, 6, 7, 9


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી જેના પર વિશ્ર્વાસ મુકશો તે તમારો ફાયદો નહીં ઉંચકે. મનની વાત કહેવામાં કોઈ મુશ્કેલી નહીં આવે. કામકાજ વીજળીવેગે પુરા કરવામાં સફળ થશો. ચંદ્રની કૃપાથી મનને મકકમ રાખી શકશો. નવા મિત્રો મલવાના ચાન્સ છે. તમે 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 5, 6, 8, 10 છે.

The ongoing Moon’s rule will ensure that no one that your trust will take advantage of you. There will be no difficulty in expressing what’s on your mind. You will be able to complete your works at lightning speed. With the blessings of the Moon, you will be able to maintain a strong mind. You could make new friends. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 5, 6, 8, 10


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

તમને આવતા 50 દિવસમાં ચંદ્ર ખુબ જ શાંતિ આપીને રહેશે. તમારા અધુરા કામો પુરા કરવામાં સફળ થઈ જશો. ચંદ્ર તમારા મનને મજબૂત બનાવી દેશે. ગામ પરગામ જવાના યોગ આવતા રહેશે. જે પણ કામ કરતા હશો તેમાં થોડા સમય બાદ તમારી કદર થશે. નવા કામ મેળવી શકશો. રોજ ‘યા બેસ્તરના’ 101વાર ભણવાનું ચાલુ કરી દેજો.

શુકનવંતી તા. 5, 6, 7, 10 છે.

The Moon’s rule grants you a lot of peace over the next 50 days. You will be successful in finishing your incomplete works. The Moon makes you strong-minded. You could get chances to travel abroad. You will gain recognition and appreciation in whatever work you do in just a little while. You will get new work projects. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 5, 6, 7, 10


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

13મી સુધી શુક્રની દિનદશા ચાલશે. તમારા અગત્યના કામો પુરા કરવામાં સફળ થશો. ફાલતુ કામ કે વ્યક્તિને મળીને સમયની બરબાદી કરતા નહીં. અપોજીટ સેકસ સાથે મતભેદ થયેલા હોય તો તેને સામેથી મળી તમારા મનની વાત કહી દેશો તો બધાજ ડાઉટ કલીયર થઈ જશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. 29, 30, 2, 3 છે.

Venus’ rule till 13th February helps you complete your important works successfully. Do not waste your time over useless people or tasks. You are advised to take the first step and clear out any misunderstandings you may have with members of the opposite gender. Pray to Behram Yazad daily.

Lucky Dates: 5, 6, 7, 10


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

તમને ચમકતા શુક્રની દિનદશા ચાલુ હોવાથી મુસાફરી કરવાથી વધુ આનંદમાં રહેશો. કામકાજને વધારવા માટે ભાગદોડ કરશો. મનગમતી વ્યક્તિ મલવાના ચાન્સ પુરે પુરા છે. મોજશોખ પાછળ ખર્ચ કર્યા બાદ થોડી રકમને બચાવીને ઈનવેસ્ટ કરવામાં સફળ થશો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુુ રાખજો.

શુકનવંતી તા. 4, 6, 8, 9 છે.

Venus’ ongoing rule makes you feel very happy and contented when traveling. You will put in a lot of effort to increase your business. There is a good chance for you to meet your ideal person during this phase. You will be able to save some money, despite spending on fun and entertainment, and investing the same. Pray to Behram Yazad daily.

Lucky Dates: 4, 6, 8, 9

Leave a Reply

*