Your Moonsign Janam Rashi This Week –
14th October, 2017 – 20th October, 2017

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. 27મી ઓકટોબર સુધી શનિની દિનદશા ચાલશે તેથી મુસાફરીના પ્લાન કરતા નહીં અને કરો તો સંભાળીને ટ્રાવેલ કરજો. કોઈ વ્યક્તિ ખોટી રીતે તકલીફ આપી જાય. નાણાકીય બાબતમાં ખેંચતાણ રહેશે. થોડું ઈન્વેસ્ટમેન્ટ અવશ્ય કરજો. ‘મોટી હપ્તન યશ્ત’ ભણવાથી મનને શાંતિ મળશે. શુકનવંતી તા. 7, […]