મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી ARIES | મેષ: અ.લ.ઈ. આજથી ચંદ્રની દિનદશા શરૂ થયેલી છે તેથી 25મી જૂન સુધી તમારે નાની મોટી મુસાફરી કરવી પડશે. ઘરવાળા સાથે ટ્રાવેલિંગના પ્રોગ્રામો બનાવી શકશો. જે કામ કરશો તે શાંતિથી કરી શકશો. નવાકામ શોધવામાં મુશ્કેલી નહીં આવે. ચંદ્રની કૃપાથી સેલ્ફકોન્ફિડન્સ વધી જશે. નવા કામ કરવાનું મન થશે. […]