જેજે હોસ્પિટલના પારસી વોર્ડમાં નવરોઝની ઉજવણી

21મી માર્ચ, 2024 ના રોજ, જેજે હોસ્પિટલના પારસી વોર્ડમાં જમશેદી નવરોઝની ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં ગરીબમાં ગરીબ લોકોને ભોજન, દવાઓ, કપડાં, ટોયલેટરી વગેરે જેવી તમામ સુવિધાઓ મફતમાં આપવામાં આવે છે, અને જ્યાં સ્વચ્છતા અને રહેવાસીઓ વચ્ચે સહાનુભૂતિ જાળવવામાં આવે છે, જે અરનવાઝ જાલ મિસ્ત્રીના દાયકાઓના પ્રયત્નોને આભારી છે. નવરોઝની ઉજવણીની શરૂઆત જશન સમારોહ સાથે […]