પારસી ધર્મમાં પર્વતો હંમેશા વિશેષ આદરનું સ્થાન ધરાવે છે, કારણ કે તે આધ્યાત્મિક ગઢ માનવામાં આવે છે જે શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે અને સકારાત્મક ઊર્જા ઉત્પન્ન કરે છે. એક દાયકા સુધી, આપણા પ્રબોધક, અશો જરથુસ્ત્ર, ઉશીદરેના પર્વત પર રહેતા હતા, વૈશ્વિક સત્યનું ચિંતન કરતા હતા. પર્વતોને શ્રધ્ધાંજલિ આપતી પ્રાર્થના વાચતા: “Az hama gunah patet pashemanum; […]