પદ્મશ્રી ડો. કેકી ઘરડાનું 95 વર્ષની વયે નિધન

સમાજનું ગૌરવ અને દેશના જાણીતા કેમિકલ એન્જિનિયર, રસાયણશાસ્ત્રી, પરોપકારી અને સ્વપ્નદ્રષ્ટા ઉદ્યોગસાહસિક પદ્મશ્રી ડો. કેકી હોરમસજી ઘરડાનું 30મી સપ્ટેમ્બર, 2024ના રોજ 95 વર્ષની વયે અવસાન થયું. 25 સપ્ટેમ્બર, 1929ના રોજ જન્મેલા ડો. ઘરડા જે ઘરડા કેમિકલ્સ લિમિટેડના સ્થાપક, અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેકટર હતા. તેમની અસરકારક નવીનતાઓએ આયાતી રસાયણો અને રંગો પર રાષ્ટ્રની નિર્ભરતા ઘટાડીને, ભારતીય […]