મુંબઈના પારસી સાલસેટ કોલોનીના શેરિયાર ઈરાની અને ઝુબિન સંજાણાએ 22મી એપ્રિલ, 2019ને દિને માઉન્ટ એવરેસ્ટની સખત ચઢાણની સફર પૂરી કરી હતી. તેઓએ 15મી એપ્રિલ, 2019ને દિને સુરખેથી પાખડીંગ પહોંચવા તેમના સફરની શરૂઆત કરી હતી. 22મીએ 5,364 મીટરની ઊંચાઇએ અથવા 17,598 ફીટ એએસએલ (સમુદ્ર સ્તરથી ઉપર) પર એવરેસ્ટ બેઝ કેમ્પ પહોંચ્યા હતા. 52 વરસના શેરિયાર અને […]