માનનીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અને લઘુમતી બાબતોના મંત્રી, શ્રીમતી સ્મૃતિ ઝુબિન ઈરાનીએ 30મી ઓક્ટોબર, 2022ના રોજ મુંબઈમાં મંચેરજી જોશી મેમોરિયલ હોલ, દાદર અથોરનાન ઈન્સ્ટિટ્યૂટ ખાતે, ભારતભરના પારસી અને ઈરાની અંજુમનોના વડાઓ સાથે એક વાર્તાલાપ બેઠક યોજી હતી. આ પહેલ ઈરાનશાહ ઉદવાડાના વડા દસ્તુરજી ખુરશેદ કૈકોબાદ દસ્તુરજી દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આદરણીય […]