મરીન લાઈન્સ ખાતે આવેલી સોડાવોટરવાલા અગિયારીએ 3 સપ્ટેમ્બર, 2023ના રોજ, તેના અભિષેક થયા બાદ એક જશન સાથે તેની ભવ્ય 149મી સાલગ્રેહની ઉજવણી કરી હતી. (માહ ફરવર્દીન, રોજ બહેરામ; 1393 યઝ) ફૂલોની સજાવટ અને પવિત્ર ઉર્જા સાથે અગિયારી તેજસ્વી દેખાતી હતી. બીજું જશન સાંજે કરવામાં આવ્યું હતું. ચંદન, મલીદો, ફળો અને ફૂલોથી ઘેરાયેલું અફરગનીયુ કેન્દ્રમાં મૂકવામાં […]