સુરત પારસી પંચાયત સંચાલીત ગર્લ્સ અને બોયઝ ઓર્ફનેજના સાત બાળકોની સમુહ નવજોત કરવામાં આવી

સુરત પારસી પંચાયત હસ્તકની નરીમાન ગર્લ્સ ઓર્ફનેજની છ દીકરીઓ જેનીફર ગેવ ડેહનુગરા, મોનાઝ રૂસી પીઠાવાલા, પીનાઝ રૂસી પીઠાવાલા, ફરઝાના મહેર અવારી, શેનાઝ શાપુર ગોલે, આરમીન જેમી ગોલે તથા સુરત પારસી બોયઝ ઓર્ફનેજનો એક દીકરો દીનયાર જેમી ગોલે એમ કુલ સાત બાળકોની શુભ નવજોત સુરત પારસી પંચાયત હસ્તક તા. 14/01/2019, માહ શહેરેવર, રોજ હોરમઝદના શુભ દિને […]