બાર મહિનાના ઝોરાસ્ટ્રિયન કેલેન્ડરમાં દએનો મહિનો સૌથી પવિત્ર માનવામાં આવે છે કારણ કે તે સર્વોચ્ચ અમેશા સ્પેન્ટા (બાઉન્ટિયસ ઈમોરટલ), દાદાર હોરમઝદ (દએ દાદાર) – સર્જકને સમર્પિત છે. ઘરમાં, ઓફિસમાં કે આતશ બહેરામ કે અગિયારીમાં જશન સમારોહના પ્રદર્શન સાથે સર્જકને ધન્યવાદ આપવાનો મહિનો પણ છે. ચાર વધારાના-વિશેષ દિવસો: મહિનાના પ્રથમ દિવસે (એટલે કે હોરમઝદ), આઠ દિવસ […]