પારસી લોકો આતશના ઉપાસક છે. દંતકથા મુજબ, શાહ હોશંગ દ્વારા પ્રાગૈતિહાસિક સમયમાં આગની શોધ કરવામાં આવી હતી. તેથી, જ્યારે પારસી લોકો આતશ પાસે પ્રાર્થના કરે છે, ત્યારે તેઓ અહુરા મઝદાની આતશ તરીકે પૂજા કરે છે. પારસી દ્રષ્ટિકોણથી, આતશ એ – પ્રકાશ આપનાર અને જીવન આપનાર બન્ને છે. આપણે આતશની પ્રાર્થના કરીએ છીએ કારણ આતશ પરમાત્માની […]