મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી ARIES | મેષ: અ.લ.ઈ. ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી તમારા ડીસીઝન સારી રીતે લઈ શકશો. ભવિષ્યનો પ્લાન બનાવી આગળ વધજો. ચંદ્રની કૃપાથી નાની મુસાફરીનો ચાન્સ છે. ઘરવાળાની ડિમાન્ડ પૂરી કરશો. મનની વાત જેને સમજાવવા માગતા હશો તેને સમજાવી શકશો. બચત કરી રોકાણ કરી શકશો. ચાલુ કામમાં ધનલાભ મળતા રહેશે. […]