ડિસેમ્બર મહિનો શરૂ થાય એટલે ઈશુ ખ્રિસ્તના જન્મની ખુશી દર્શાવતા નાતાલના પર્વની યાદ તાજી થાય છે. નાતાલનું મુખ્ય આકર્ષણ એટલે ‘સાન્તાકલોઝ’ અને ‘ક્રિસમસ ટ્રી’. જીવનનું પ્રતિક તેવા લાલ અને લીલા રંગની ઉજવણી દર્શાવતું પર્વ. પશ્ર્ચિમી ગ્રંથોમાં આદમ અને ઈવની સફરજનના વૃક્ષ હેઠળ બેસીને એકબીજા પ્રત્યે આકર્ષાયા. તે ડિસેમ્બર માસ હતો. વિશ્ર્વમાં 24મી ડિસેમ્બરની રાતથી નાતાલની […]
Tag: Volume 07- Issue 36
હસો મારી સાથે
એક મચ્છર.. એની ગર્લફ્રેન્ડને…. ડાર્લિંગ.. હું તારામાટે સિંહનો શિકાર કરી લાવીશ..! મચ્છરી: સારૂં.. સુઈજા શાંતિ થી.., મચ્છર: હું તારા માટે હાથીનું લોહી ચુસી લાવીશ…, મચ્છરી: હા બકા…! સુઇ જા શાંતિ થી…, મચ્છર: ડાર્લિંગ…, હું તને મર્સીડીઝ કારમાં પેરીસની ગલીઓમાં ફેરવીશ…!! મચ્છરી: હા બકા હા…! હવે સુઇ જા શાંતિ થી… સવારે વાત કરીશું… મચ્છર: ડાર્લિંગ.., તને […]
નાતાલની શીખ
મેરી અને જોસેફ મુંબઈના બાન્દરા નામના પરામાં બે બાળકો વિલિયમ અને વિકટોરિયા સાથે ખ્રિસ્તી સમુદાય સાથે સંપથી રહેતા હતા. તહેવારોની ઉજવણી પણ બધા ભેગા મળીને કરતા કયારેક ઝગડા-ટંટા થતા મારા મારી પણ થતી પરિણામે ગલીની પ્રતિષ્ઠા એ ઈલાકામાં બહુ સારી તો નહોતી જ ત્યાં નાની મોટી અનેક પ્રકારની દુકાનો હતી. લોકો જરૂરિયાતની વસ્તુઓ ત્યાંથીજ ખરીદતા […]
શિરીન
તે પહેલા વારસ પછી બીજા ચારે પણ તે કાસલમાં જ જન્મ લઈ લીધા ને તે તોફાની બારકસોથી તે મકાન ગાજીવાજી ઉઠતું. હાલમાં મોટો જાંગુ સત્તરનો, પછીની ડેઝી સોલની, વીકી તેરનો, ફ્રેની અગિયારની અને નાનો રૂસી નવનો હતો. એ સર્વમાં શિરીનનો માનીતો વીકી હતો. પોતાના મમાવા જેવોજ જાહેજ ને તોફાથી હોવાથી તે માતાને એમજ લાગી આવતું […]
તંદુરસ્ત રહેવા માટે એક આમળાની આકાશવાણી!!
મને ઈંગ્લીશમા ઘુસબેરી કહે છે, મેં કોઈ દિવસ ઘુસ લીધી નથી તોય ઘુસબેરી કેમ કહે છે આ ધોળિયાઓ?? ભારતના ઋષિ-મુનીઓએ મને આયુર્વેદમાં પહેલા સૌથી પાંચ મહત્ત્વના ઔષધમા સ્થાન આપ્યું છે. હા, એ વાત અલગ છે કે આજ કાલ મારો ઉપયોગ માત્ર હેર ઓઈલ બનાવવા તરીકે થાય છે!! આ માથાના વાળે બહુ તપ કરીને વરદાન માંગ્યું […]