પારસીઓ સાસાનીઅન જમાનામાં જે માર્ગે હજારો વહાણો રાખી વ્યાપાર કરતા હતા અને એમ જળ માર્ગે દેશે દેશ જઈને ખાસ કરીને હિન્દમાં કોલોની સ્થાપતા હતા તે બાબદ પ્રોફેસર હાદી હસનના ઈરાની નેવી ઉપરના લેખથી પુરવાર થઈ છે. વળી જળ માર્ગે ઈરાનથી હિન્દમાં અનેક દેશાગમનો થતા હતા તેની બુરહાન આનોલ્ડની ચોપડીમાં પાને 81-82 ઉપરના લખાણથી માલમ પડે […]
Tag: Volume 08- Issue 43
ધાર્મિક જીંદગી એટલે સંપૂર્ણ જીંદગી
પહેલાં આપણે સંપુર્ણ જીંદગી તે શું, તે સમજીએ. સંપુર્ણ જીંદગી એટલે આપણી જીંદગીમાં આપણે જે જે ફરજોથી બંધાયા હોઈએ તે તે ફરજો બજા લાવવા સાથની જીંદગી. તે ફરજો કોણના તરફ? તે ફરજો સર્વ તરફ. સર્વ તરફ એટલે શું? તમારી આંખો ઉઘાડો, વધુ ઉઘાડો અને વધુ ઉઘાડો. તમારી આંખો બંધ કરો, વધુ બંધ કરો અને વધુ […]
‘વેલેન્ટાઈન ડે’ એટલે સંવેદનાનો સાગર…પ્રેમ
પ્રેમનો એકરાર તો માત્ર એક રસ્તો છે એકબીજાની નજીક આવવાનો. સાચો પ્રેમ કરવો કઠીન નથી, મુશ્કેલ છે તો માત્ર તે પ્રેમની રજુઆત કરવી, પ્રેમ તો દરેક વ્યક્તિ કરે છે પરંતુ તેની વચ્ચેનો ફર્ક માત્ર એટલો જ છે કે કોઈ એકતરફ પ્રેમ કરીને આખી જીંદગી પસાર કરી દે છે તો કોઈ તે પ્રેમની રજુઆત કરીને તેને […]
દીકરી અને પુત્રવધુનો તફાવત!
હોસ્પિટલ અને ઘર વચ્ચે દોડતી મારી પુત્રવધુ ને આજે હું પ્રેમથી જોઈ રહયો હતો. ચેહરા ઉપર થાક સ્પષ્ટ દેખાતો હતો. તો પણ હસ્તા હસ્તા રોજ મારે માથે હાથ ફેરવી કહેતી પપ્પા સારૂં થઈ જશે. સદા મેકઅપ અને છુટા વાળ સાથે ઘરમાં મસ્તીથી ફરતી મારી પુત્રવધુને જોઈ હું વિચારતો હતો કે આ ઘરની જવાબદારી કઈ રીતે […]