કમ્યુનીટી ન્યુઝ

જીમી એન્જિનિયર હબીબ જાલિબ પીસ એવોર્ડ મેળવશે વૈશ્ર્વિક સ્તરે જાણીતા કલાકાર, શાંતિ કાર્યકર અને સામાજિક ઝુંબેશ ચલાવનાર પાકિસ્તાન સ્થિત જીમી એન્જિનિયરને આર્ટ અને સોશિયલ વર્ક ક્ષેત્રે તેમની પ્રશંસનીય સેવાઓ માટે 2019 માટે હબીબ જાલિબ ‘પીસ પુરસ્કાર’ માટે પસંદ કરવામાં આવ્યા છે. હબીબ જાલિબ પીસ એવોર્ડ કમિટી 30 એપ્રિલ, 2019 ના દિને પાકિસ્તાનના કરાચીમાં આવેલ આર્ટસ […]

કેરીનો છુંદો

સામગ્રી: કેરી 1કિલો, ખાંડ 750 ગ્રામ, મીઠું, હળદર પ્રમાણસર, જીરૂં 1 ચમચી, મરચું 1 ચમચો, તજનો પાઉડર અડધી ચમચી, એલચીનો પાઉડર અડધી ચમચી. રીત:  કેરીને ધોઇને છોલી નાખો અને છીણી લો. તેને મીઠું અને હળદરમાં ચોળી લો. દબાવીને પાણી કાઢી નાખો. જેટલી છીણ થાય તેનાથી દોઢ ગણી ખાંડ લો અને કેરીની છીણમાં મિક્સ કરો. હવે […]

નેતાજીનું ઈકોફ્રેન્ડલી સ્વપ્ન

પ્રિય વોટરો, વહાલી જનતા, હું તમારા વિભાગનો સ્વતંત્ર ઉમેદવાર ઉમેશ ખટપટીયો છું, બીજા ઉમેદવારોની જેમ હું તમારી પાસે વોેટોની ભીખ નથી માગતો કે નથી ખોટા વચનો આપતો જો અત્યારે મોટા વચનો આપુ ને નેતા થયા પછી સંજોગે પુરા ન કરી શકયો તો તમારી ઉમેદો પર પાણી ફરી જશે. એવું તો આ ઉમેશ ખટપટીયો જરાયે નહીં […]

કોઈએ જીનનો છુટકારો કર્યો નહીં

તે જીન પોકાર કરી બોલવા લાગ્યો કે ‘ઓ સુલેમાન-સુલેમાન! અલ્લાહના મોટા પેગમ્બર! હું તને અરજ કરૂં છું કે તું મને માફ કર! હું તારી મરજીની સામે કદી થનાર નથી પણ તારા સઘળા હુકમોને માન આપીશ.’ એ શબ્દો તે જીને કાઢતાને વાર તે માછીને કાંઈ હીંમત આવી અને તે બોલ્યો કે ‘ઓ તકોબરી ભરેલા જીન એ […]