1859માં શેઠ શાપુરજી હોરમસજી સોપારીવાલા દ્વારા પાકિસ્તાનમાં ધ બાઈ વીરબાઈજી સોપારીવાલા પારસી હાઈસ્કુલની 24મી મે, 2019ને દિને 160મી વર્ષગાંઠ પ્રાર્થના તથા ભવ્ય મિલાદ દ્વારા ઉજવવામાં આવી હતી. 1947માં ભારત-પાક પાર્ટીશન પછી પારસી બાળકો માટે શાળા ચાલુ રખાઈ હતી. કૈદ-આઈ-આઝમીએ કરેલી વિનંતીને લીધે પ્રિન્સીપાલ બહેરામ રૂસ્તમજીએ નોન પારસી બાળકો માટે પોતાના દરવાજા ખોલ્યા હતા. આજે મુસ્લિમ […]
Tag: Volume 09- Issue 07
હસો મારી સાથે
બસમાં આંખ બંધ કરીને કેમ બેઠા છો? તબિયત બરાબર નથી? તબિયત બરાબર છે પરંતુ બસમાં વૃધ્ધો અને સ્ત્રીઓને ઉભેલા હું જોઈ શકતો નથી. *** ડોકટર સાહેબ અબજારમાં મળતાં મીઠાઈ, ફરસાણ ખાવામાં કાંઈ વાંધો ખરો? ડોકટર: નારે મારા જીવનનો આધાર તો એ જ છે. *** તમે નાટકના અભિનેતા હોવા છતાં શાકાહારી રહ્યા એ નવાઈ કહેવાય! એમાં […]
મને તમારી દીકરી બનાવશો?
અંધારિયા ઓરડાને પ્રકાશિત કરવા માટે બાનુબાયે લાકડાની બારી ખોલી અને ખૂણામાં પડેલા અરિસાને સૂર્યના આછા પ્રકાશ સામે ધરીને પોતાના ચહેરાને બરાબર જોયો. થોડી જ ક્ષણોમાં તેમના ખુશનુમા ચહેરા ઉપર ગંભીર મુદ્રા છલકાઈ ગઈ. કપાળ પર પડેલી કરચલીઓ અને આંખોની આસપાસના કાળા કુંડાળા વૃદ્ધા અવસ્થા અને અશક્તિની ચાડી ખાતા હતા. પરંતુ, વધુને વધુ જીવવાની લાલસાનો વિરોધાભાસ […]
પાદશાહના મનમાં વહેમ રોપ્યો
પાદશાહે પોતાની પાસે ખુરસી મંગાવી તે હકીમને સાથે જમાડયો અને જીયાફતની મિજલસ બરખાસ્ત થયા પછી તમામ દરબારીઓની હજુરમાં સરપેચ સાથનો ઉંચી કિંમતનો સરપાવ ભેટ કીધો તથા બે હજાર અશરફી આપી. ત્યારબાદ કેટલાકએક દિવસ સુધી પાદશાહે તેને પોતાનો વહાલો મિત્ર તરીકે ગણ્યો અને ટૂંકમાં બોલીએ તો પાદશાહ તે હકીમની હિકમત ઉપર એટલો તો કુરબાન થયો હતો […]