હું પારસી ટાઈમ્સ, મારી 10મી સાલગ્રેહમાં મારા વાંચકોનું ભાવભીનું વેલકમ! 30મી એપ્રિલ 2011માં હું અસ્ત્વિમાં આવેલું. મારા જન્મદાતા હતા કેરસી રાંદેરિયા. મારા સ્વાગત માટે પારસી ટાઈમ્સમાં કામ કરતા લોકો તૈયાર હતા. એ વખતે મારો લોગો એટલે કે માસ્ટર હેડ બનાવવમાં સરોશ દારૂવાલાએ ભરપુર રસ દેખાડેલો મને હજુ પણ યાદ છે તેવણ મારા માસ્ટર હેડ પણ […]
Tag: Volume 11- Issue 03
બનાજી લીમજી અગયારીએ 312 વર્ષની ભવ્ય ઉજવણી કરી!
21મી એપ્રિલ, 2021 ના રોજ, આદર મહીનો – આદર રોજ, બનાજી લીમજી અગિયારીએ તેની 312મી સાલગ્રેહની મુંબઈમાં ઉજવણી કરી. બનાજી લીમજી, જે એક શ્રીમંત વહાણના માલિક અને દાવર (ન્યાય વિતરક) હતા બાદમાં પારસી અંજુમનના ખજાનચી તરીકેનો દરજ્જો તેમણે મેળવ્યો હતો. તે સુરતથી સ્થળાંતર કરનાર વેપારી બનાજી લીમજી દ્વારા 1709માં બનાવવામાં આવી હતી. મુંબઈમાં બનાજી લીમજી […]
અરદીબહેસ્ત યસ્તની હીલીંગ પાવર
અરદીબહેસ્ત યસ્ત ઉપચાર શક્તિઓ મૂલ્યની બહાર છે. પરંતુ આખી યસ્તની પ્રાર્થના કરવાની શિસ્ત આપણા બધામાં નથી. તેથી, ‘અરદીબહેસ્ત યસ્તની નિરંગ’નો ઉપયોગ અને શક્તિ તે છે જે આપણે બધા જ આજે વિશ્ર્વને સાજા કરવા માટે પ્રાર્થના કરી શકીએ છીએ, જેને તાત્કાલિક ઉપચારની ખૂબ જ જરૂર છે. અસંખ્ય લોકોએ આ નીરંગની ચમત્કારિક શક્તિનો અને સમયનો અનુભવ કર્યો […]