ફોર્ચ્યુનના 50 મહાન વિશ્ર્વ લીડરોમાંથી આદર પુનાવાલાનું સ્થાન10માં નંબરે

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઈન્ડિયા (એસઆઈઆઈ) ના સીઈઓ અને જાણીતા સમુદાય આયકન – આદર પુનાવાલા, પ્રતિષ્ઠિત ફોર્ચ્યુનની યાદી વિશ્ર્વના 50 મહાન લીડરોની યાદીમાં ટોપ ટેન ટ્રાયબ્લેઝર્સમાંના એક તરીકે દર્શાવવામાં આવ્યા છે. ન્યુઝિલેન્ડના વડા પ્રધાન – જેકીન્દા આરદેન, જ્યારે આ યાદીમાં ટોચ પર છે, ત્યારે આદર પુનાવાલા એકમાત્ર ભારતીય હતા, જેણે આ યાદીમાં ટોપ 10માં પ્રવેશ મેળવ્યો હતો, […]

ઝેડએસી જીતના જાનની ઉજવણી કરશે

સૌથી હિંમતવાન બહેરામ યઝદ બોલે છે (સહાય માંગનાર પાસે) હું હિંમતમાં સૌથી વધારે હિંમતવાન છું, હું વિજય મેળવનારમાં સૌથી મોટો વિજયી છું, નફામાં હું સૌથી મોટો નફાકારક છું, આરોગ્યમાં હું સૌથી વધારે આરોગ્ય આપનાર છું હું -બેહરામ યશ્ત પેરા 3 1 જૂન, 2021 ના રોજ કોરોના વાયરસ ઉપર ફત્તેહ મેળવવા આપણા સમુદાય અને તમામ માનવતાને […]

દસ્તુરજી જમશેદ સોહરાબ કુકાદારૂના જીવનમાંથી શીખવાના પાઠ

26 મી મે, 2021 એ સંત જરથોસ્તી ધર્મગુરૂ, ઉપચારક, જ્યોતિષવિદ્યા અને કીમિયાગર – દસ્તુરજી જમશેદ સોહરાબ કુકાદારૂની 190મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી. તેમનો જન્મ 26મી મે, 1831ના રોજ સુરતમાં થયો હતો (માહ આવા, રોજ જમ્યાદ) અને શહેનશાહી યઝદેઝરદી કેલેન્ડરના 5મી સપ્ટેમ્બર, 1900 (માહ ફરવરદીન રોજ બેહરામ) ના દિને અવસાન થયું હતું. બે સદીઓની પછી પણ […]