નાતાલની સાચી ઉજવણી!

નાતાલ માત્ર એક દિવસની ઉજવણી નથી જેમાં આપણે એકબીજાને ભેટો આપ લે કરીએ છીએ. નાતાલની ભાવના આપણે બધા સાથે મળીને ઉજવણી કરીએ તે છે. આ નાતાલની ભાવના એ છે કે તમે બીજા માટે વિચાર કરી રહ્યા છો. આ એક નિ:સ્વાર્થ સમય છે, જ્યાં આપણે માફ કરીએ છીએ, અને આપણે સારા બનીએ જે મહત્વપૂર્ણ છે. કારણ […]

વ્યારા અંજુમને સામ બહાદુરનું સ્પેશિયલ સ્ક્રીનિંગ કર્યું

વ્યારા સોનગઢ પારસી અજુમને આપણા સમુદાયના રત્ન અને રાષ્ટ્રના બહાદુર – ફિલ્ડ માર્શલ સામ માણેકશસની સ્મૃતિને વખાણતી ફિલ્મ સામ બહાદુરનું વિશેષ સ્ક્રીનિંગનું આયોજન કર્યું હતું. સ્ક્રીનીંગ વ્યારામાં એક મલ્ટિપ્લેક્સમાં યોજવામાં આવ્યું હતું, અને લગભગ 80 પારસી રહેવાસીઓ માટે મફત ઓફર કરવામાં આવી હતી, જેમને ગરમ પીણાં અને નાસ્તો પણ પીરસવામાં આવ્યા હતા.

અમરદાદનો પવિત્ર મહિનો

અમે હાલમાં શાહનશાહી કેલેન્ડર મુજબ અમરદાદ માહનું અવલોકન કરી રહ્યા છીએ. અમરદાદ (અવેસ્તા અમેરેટાટ) અહુરા મઝદાની શાશ્ર્વતતાની ગુણવત્તાનું પ્રતિનિધિત્વ કરે છે. અમરદાદ વનસ્પતિની અધ્યક્ષતા કરતા સાતમા અમીશા સ્પેન્ટા (બાઉન્ટિયસ અમર) પણ છે. અમરદાદ તાજગી સાથે અમરત્વ અને શાશ્વતતાને રજૂ કરે છે. આ મહિનો આપણને ઉચ્ચ વિચારો, દયાળુ શબ્દો અને ઉમદા કાર્યો સાથે જીવવાની યાદ અપાવે […]

ડુંગરવાડીના ઉપયોગ માટે નવી શવવાહિનીનું દાન

બોમ્બે પારસી પંચાયતને હોમાઈ દાદાચાનજી અને બાળકો દ્વારા તેમના મરહુમ પતિ શાવક પી. દાદાચાનજીની યાદમાં ડુંગરવાડીના ઉપયોગ માટે એક નવી શવવાહિની દાન આપવામાં આવી હતી. 8મી ડિસેમ્બર, 2023ના રોજ બીપીપી ટ્રસ્ટી અનાહિતા દેસાઈની હાજરીમાં અન્ય બીપીપી અને ડુંગરવાડી કર્મચારીઓની હાજરીમાં દાતા દ્વારા વાનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. બીપીપી ટ્રસ્ટીઓએ સમુદાયના ઉપયોગ માટે આ ખૂબ જ […]

સુરત પારસી પંચાયત અને ઝોરોસ્ટ્રિયન વિમેન્સ એસેમ્બલી ઓફ સુરત દ્વારા સામ બહાદુરની સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજાઈ

ઝોરોસ્ટ્રિયન વિમેન્સ એસેમ્બલી ઓફ સુરતના ઉપક્રમે સુરત પારસી પંચાયત દ્વારા 10મી ડિસેમ્બર, 2022ના રોજ, સિનેપોલિસ ઓડિટોરિયમ ખાતે, ફિલ્ડ માર્શલ સામ માણેકશાની અત્યંત વખણાયેલી બાયોપિક – સામ બહાદુરનું વિશેષ સ્ક્રીનિંગ સુરતવાસીઓ માટે મફતમાં પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. આપણા સમુદાય અને ભારતનું ગૌરવ એવા પદ્મભૂષણ ફીલ્ડ માર્શલ સામ માણેકશાને વખાણાતી આ ફિલ્મને સુરતના ઝોરાસ્ટ્રિયનોથી ભરેલા ઓડિટોરિયમ દ્વારા […]

Your Moonsign Janam Rashi This Week –
23 December – 29 December 2023

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. આજ અને કાલનો દિવસ જ શાંતિમાં પસાર કરી શકશો. ઉતરતી ગુરૂની દિનદશા ફેમિલી મેમ્બરના દિલ જીતી લેવામાં સફળ બનાવશે. આવતા 42 દિવસમાં રાહુની દિનદશા તમને ખૂબ કંટાળો આપશે. રાહુ તમારા જીવનને અસ્તવ્યસ્ત બનાવી દેશે. નાણાકીય બાબતમાં પરેશાનીમાં આવી જશો. આજથી ‘મહાબોખ્તાર નીઆએશ’ […]