અમેરિકાના ન્યુ જર્સીના યાસ્મિન પાવરીને ન્યુ યોર્ક સિટી હિમોફીલિયા ચેપ્ટર (એનવાયસીએચસી) દ્વારા 2019 સુસન ગેલિગન વોલેન્ટીયર ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. સુસન ગેલિગન વોલેન્ટીયર એવોર્ડ, ચેપ્ટર અને સમુદાય – બંને પર સૌથી વધુ પ્રભાવ પાડનારા સ્વયંસેવકને આપવામાં આવે છે. ન્યુ જર્સીના એલેનડેલના રહેવાસી, યાસ્મિન જે પતિ સાયરસ અને બાળકો – ફરાહ અને પોરસ […]