ભારતીય મૂળના, સુપ્રસિદ્ધ સંગીત કંડક્ટર, 87 વર્ષીય ઉસ્તાદ – ઝુબિન મહેતા, 26મી જાન્યુઆરી, 2024 ના રોજ મ્યુનિક શહેરના સન્માનના સુવર્ણ ચંદ્રકથી તેમના જીવનભરના સંગીતના વારસા માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. સમારંભની સાથે સંગીત જલસા પણ યોજાયો હતો. ઝુબિન મહેતાની કારકિર્દીની વિશેષતાઓમાં વૈશ્વિક સ્તરે અસંખ્ય અગ્રણી અને પ્રતિષ્ઠિત ઓર્કેસ્ટ્રાના આર્ટિસ્ટિક ડિરેકટર હોવાનો અને તેમના અથાક પરોપકારી […]