Your Moonsign Janam Rashi This Week –1st October – 7th October

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

હાલમાં શનિની દિનદશા ચાલુ હોવાથી ચારે બાજુથી હેરાન થઈ જશો. ઘરવાળા માન નહીં આપે. તમારી ભુલ સામેવાળાને પહાડ જેવી લાગશે. નાણાકીય બાબતમાં મુશ્કેલી આવી જશે. આવકના ઠેકાણા નહીં રહે. ખર્ચ વધી જશે. માનસિક ત્રાસથી પરેશાન થશો. નાના કામ પૂરા કરવામાં પરેશાન થશો. દરરોજ ભૂલ્યા વગર મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. ૧ થી ૪ છે.

Saturn is ruling over you. You might get troubled from all sides. Your family members might not respect you. All your faults may come across as big mistakes to the opposite person. You might face financial problems. There will be no fixed source of income. Expenses will increase. You will be troubled mentally. There will be problems in completing even the smallest tasks. Pray ‘Haptan Yasht’.

Lucky Dates: 1, 2, 3, 4


TAURUS |  વૃષભ: બ.વ.ઉ.

02Taurus

૨૧મી ઓકટોબર સુધી મિત્ર ગ્રહ બુધની દિનદશા ચાલશે તેથી તમારા હાથથી સારા અને નેકીના કામો થતા રહેશે. આવકમાંથી બચત કરીને સારી જગ્યાએ ઈન્વેસ્ટ કરવામાં સફળતા મળશે. જ્યાં કામ કરતા હશો ત્યાં આવક વધશે. નકામા ખર્ચા પર કાપ મૂકી શકશો. ઘરવાળાની તબિયતમાં સુધારો થશે. નાણાકીય મુશ્કેલી નહીં આવે. બીજાના મદદગાર થશો. નવી વ્યક્તિ મળવાના ચાન્સ છે. રોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. ૧૮, ૧૯, ૨૧, ૨૨ છે.

Mercury will rule over you till 21st October. You will use your wisdom and strength to complete your tasks at lightning speed. Try and save some money. You will have to run about to get back your money. With the grace of Mercury you will get good news from abroad. Pray ‘Meher Niyaish’ everyday.

Lucky Dates: 1, 5, 6, 7


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

આજથી તમારી રાશિના માલિક બુધની દિનદશા શ‚ થયેલી છે તેથી હવે તમે તમારા દરેક કામો વીજળી વેગે પૂરા કરવા માટે તૈયાર થઈ જશો. બુધ્ધિ વાપરી કામ કરી જશ મેળવી લેશો. બેન્કિંગ-સરકારી કામમાં ફત્તેહ મેળવશો. કામકાજ માટે ગામ પરગામ જવાનો ચાન્સ મળશે. તમારી સાથે બીજાને ફાયદો કરાવી આપશો. ‘મહેર નીઆએશ’ ભણજો

શુકનવંતી તા. ૨૪, ૨૫, ૨૭ ને ૨૮ છે.

Mercury will ruling over you till 20th November. You will get new job opportunities. There will be no problems in taking decisions. Your health will be fine. All your humble wishes will be fulfilled. You will make more friends. You will get a chance to travel. Pray ‘sarosh yasht’ everyday.

Lucky Dates: 2, 3, 5, 7


CANCER | કર્ક: ડ.હ. 

04Cancer

૨૫મી ઓકટોબર સુધી મંગળની દિનદશા ચાલશે તેથી તમારી સાથે કામ કરનારને તમારી નાની ભૂલ પહાડ જેવી લાગશે. નાના કામ પૂરા કરવામાં મુશ્કેલી આવશે. તબિયત ખરાબ થવાના ચાન્સ છે. એસીડીટી, ખાંસી, શરદી જેવી બિમારીથી પરેશાન થશો. કોઈપણ વ્યક્તિની વાત સાંભળી વિશ્ર્વાસ નહીં મૂકતા. તમારા અંગત વ્યક્તિ તમારી સાથે સારો વ્યવહાર નહીં કરે. મંગળને શાંત કરવા ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. ૧, ૩, ૪ ને ૬ છે.

Rahu is ruling over you and hence all your work will get spoilt. Your favourite person will be upset with you. There will be financial constraints. Your expenses will be more than your income. Your mind will be uneasy. People will be hesitant to help you with your finances. Pray ‘Mahabokhtar Niyaish’.

Lucky Dates: 3, 4, 5, 6


LEO | સિંહ: મ.ટ.

05Leo

ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી મોજશોખ માટે સમય બહાર પસાર કરશો. જે કામ કરશો તેમાં આનંદ મળશે. નાણાકીય બાબતની ચિંતા નહીં સતાવે. કામ કરીને થોડીઘણી બચત કરી શકશો. ઘરના લોકોને આનંદમાં રાખશો. હાલમાં ૩૪મું નામ ‘યા બેસ્તર’ ૧૦૧ વાર ભણજો.

શુકનવંતી તા. ૩ થી ૬ છે.

Moon is ruling over you and hence you will remain outdoors for your enjoyment. You will execute all your jobs with happiness. There will be no financial crises. You will be able to save some money. Your family members will be happy with you. Pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times.

Lucky Dates: 3, 4, 5, 6


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

પહેલા પાંચ દિવસ સૂર્યના ઉતાપામાં પસાર કરવાના બાકી છે. આખા અઠવાડિયામાં કોઈ પણ ડિસીઝન લેતા નહીં. ઉતરતી સૂર્યની દિનદશા ખોટા શત્રુ ઉભા કરાવશે. કોઈ સાથે બોલાચાલીમાં પડતા નહીં. માથા દુખાવા તથા હાડકાના દુખાવાથી પરેશાન થશો. ડોકટરનો ઓપિનિયન લઈ લેજો. શેર સટ્ટાથી દૂર રહેજો. આખા અઠવાડિયામાં ૯૬મુ નામ ‘યા રયોમંદ’ ૧૦૧ વાર ભણજો.

શુકનવંતી તા. ૧, ૨, ૫ ને ૭ છે.

The first five days will be spent under the rule of Sun. Do not take any decision in this entire week. The descending rule of sun will lead to unnecessary enmity. Do not get into arguments with anybody. You will be troubled with headaches and joint pains. Consult a doctor. Stay away from gambling. Throughout the week pray the 96th name, ‘Ya Rayomand’ 101 times everyday.

Lucky Dates: 1, 2, 5, 7


LIBRA | તુલા: ર.ત.

07Libra

છેલ્લા ૧૬ દિવસ જ શુક્રની દિનદશામાં પસાર કરવાના બાકી છે તેથી ૧૬મી પછી ગામ-પરગામ જવાનો પ્લાન બનાવતા નહીં. ૧૭મીથી  ૨૦ દિવસ માટે સરકારી કામમાં ગૂંચવણ ઉભી થશે. વડીલવર્ગની ચિંતા વધારે રહેશે. ૧૬ દિવસમાં તમારી અંગત વસ્તુ ખોવાઈ નહીં જાય તે ધ્યાન આપજો. સૂર્યનું નિવારણ કરવા માટે ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. ૧, ૨, ૪ ને ૭ છે.

Last 16 days left under the rule of Venus. Do not plan any travels after the 16th. For the next 20 days, after the 17th, you might get jumbled in government related stuff. You will be more stressed for your parent’s health.Be careful that your important thing does not get lost in 16 days. Pray ‘Behram Yazad’.

Lucky Dates: 1, 2, 4, 7.


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

શુક્ર જેવા ભોગ વિલાસના ગ્રહની દિનદશા ચાલુ હોવાથી ખાવાપીવા પાછળ ધાર્યા કરતાં વધુ ખર્ચ થશે. તમારા મનની વાત જેને કહેવા માગતા હો તેને કહી દેજો. ધન આવશે પણ શુક્રની કૃપાથી ખૂબ ખર્ચ કરશો. મહેમાનની અવરજવર વધી જશે. હાલમાં દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. ૨૩, ૫ ને ૬ છે.

Venus is ruling over you. There will be more consumption expenses than you had estimated. Speak your heart out to the person who you wish to do so. With income, will come a lot of expenses. You might have many visitors and guests. Pray ‘Behram Yazad’ everyday.

Lucky dates: 2, 3, 5, 6


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

૬ઠ્ઠી ડિસેમ્બર સુધી રાહુની દિનદશા ચાલશે તેથી આ અઠવાડિયામાં કોઈ જોખમ ભરેલાં કામ હાથમાં લેતા નહીં. ઉતરતી રાહુની દિનદશા તમને માંદગીમાં પટકી શકે છે. ખાવાપીવાને કારણે પરેશાન થશો. કામમાં આળસ આવી જશે. ૬ઠ્ઠીથી શુક્રની દિનદશા ભરપૂર સુખ આપશે. તમારા દુશ્મનો તમારા મિત્ર બનવાની તૈયારી કરતા હશે. માથા પરનો બોજો ઓછો થશે. આ અઠવાડિયામાં ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. ૧, ૨, ૫ ને ૭ છે.

Rahu will rule over you till the 6th of December. Do not undertake any risky work. The descending rule of Rahu will bring illnesses. There will be problems in eating and drinking. The rule of Venus from the 6th, will bring immense peace and joy. Our enemies will also become your friends. Your stresses will decrease. Pray ‘Mahabokhtar Niyaish’ this whole week.

Lucky Dates: 1, 2, 5, 7


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

રાહુની દિનદશા ચાલુ હોવાથી તમારા દરેક કામ ઉંધા-ચત્તા થઈ જશે. મનગમતી વ્યક્તિ તમારાથી નારાજ થઈ જશે. નાણાકીય બાબતમાં મુશ્કેલીમાં રહેશો. આવક ત્રણની હશે તો ખર્ચો ત્રીસનો થશે. મન બેચેન રહેશે. નાણાકીય બાબત માટે કોઈની મદદ માગશો તો તે આનાકાની કરશે. હાલમાં ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા.  ૩ થી ૬ છે.

Rahu is ruling over you and hence all your work will get spoilt. Your favourite person will be upset with you. There will be financial constraints. Your expenses will be more than your income. Your mind will be uneasy. People will be hesitant to help you with your finances. Pray ‘Mahabokhtar Niyaish’.

Lucky Dates: 3, 4, 5, 6


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

ગુ‚ની દિનદશા ચાલુ હોવાથી ધર્મના કામો કરવામાં પાછીપાની નહીં કરો. ધનલાભ મળતા રહેશે. જમીન જાયદાદના કામમાં સા‚ં રિઝલ્ટ મળશે. કામકાજના સ્થળે માન-ઈજ્જત વધી જશે. કોઈના પ્રેમમાં હશો તો પૂરે પૂરો સાથ સહકાર મળશે. નવા કામની તક મળે તો મુકતા નહીં. ઘરનું વાતવારણ આનંદમાં રહેશે. ભુલ્યા વગર ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. ૨, ૪, ૫ ને ૭ છે

Jupiter is ruling over you. Do not be lazy in indulging in religious work. You will be financial profits. You will get good results in property related work. You will get more respect at your workplace. If you are in love with someone, you will get his/her’s full support. If you get an opportunity to do new jobs, grab them. Your home environment will be positive and happy. Pray ‘Sarosh Yasht’ without fail.

Lucky Dtaes: 2, 4, 5, 7


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

તમારી રાશિના માલિક ગુ‚ની દિનદશા ચાલુ થયેલી હોવાથી જે પણ કામ કરશો તેમાં કોન્ફિડન્સ આવી જશે. નાણાકીય પ્રોબ્લેમથી બહાર નીકળવાનો રસ્તો મળી જશે. નારાજ થયેલા લોકોને મનાવી લેશો. કામકાજ માટે ગામ-પરગામ જવાના ચાન્સ મળી રહેશે. મિત્ર તરફથી કોઈ સારા સમાચાર મળશે. વડીલ વર્ગની ચિંતા ઓછી થશે. થોડીઘણી બચત કરવામાં સફળ થશો. ભૂલ્યા વગર ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. ૧ થી ૪ છે.

Jupiter will rule over you. You will do everything with confidence. You will find a way out of your financial difficulties. You will make up to people who are upset with you. You will get achance to travel due to work. You will get good news from your friends. You will be less stressed for your parents. You will be successful in saving some money. Pray ‘Sarosh Yasht’ everyday.

Lucky Dates: 1, 2, 3, 4

Leave a Reply

*