મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી
.
ARIES | મેષ: અ.લ.ઈ.
પહેલા 4 દિવસ બુધની દિનદશા ચાલશે તેથી 20મી સુધી હિસાબી કામ કરી શકશો. 20મીથી શનિની દિનદશા 36 દિવસ માટે તમારા બનતા કામ બગાડી દેશે. ઉતરતી બુધની દિનદશા તમને લાભ અપાવી જશે. મનગમતી વ્યક્તિને સમજાવવામાં બુધ્ધિ વાપરીને કામ કરી શકશો. ચાલુ કામથી ફાયદામાં રહેશો. દરરોજ ‘મહેર નીઆએશ’ સાથે ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 16, 17, 18, 19 છે.
Mercury rules you for the next five days, hence complete all financial transactions. September 20th onwards, Saturn takes over for 36 days, calling for you to be more alert. Mercury’s descending rule proves to be beneficial. Use your wisdom while communicating with your loved one. Your current job will yield profits for you. Pray ‘Meher Nyaish’ and ‘Moti Haptan Yasht’.
Lucky Dates: 16, 17, 18, 19.
.
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
21મી ઓકટોબર સુધી બુદ્ધિના દાતા બુધની દિનદશા ચાલશે તેથી તમારા કામ વીજળીવેગે પૂરા કરી શકશો. તમારી કમાઈમાંથી બચત કરી ઈનવેસ્ટ અવશ્ય કરજો. નવા કામમાં સફળતા મળશે. તમે જેના પર વિશ્ર્વાસ કરશો તે વ્યક્તિ દગો ફટકો નહીં કરશે. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. દરરોજ ‘મહેરની આએશ’ ભણજો.
શુકનવંતી તા. 17, 20, 21, 22 છે.
Mercury’s rule over you till 21st October will enable you to complete your tasks very quickly. Ensure to save and invest money. You will be successful in your new endeavours. You will automatically trust the right people. A good week financially. Pray ‘Meher Nyaish’ everyday.
Lucky Dates: 17, 20, 21, 22.
.
GEMINI | મિથુન: ક.છ.ઘ.
24મી સપ્ટેમ્બર સુધી મંગળ જેવા ગ્રહની દિનદશા ચાલશે તેથી તમારા ગુસ્સા પર કાબુ નહીં રહે. વાહન ચલાવતા હશો તો સંભાળીને ચલાવજો. ઘરવાળા તમારાથી નારાજ રહેશે. ખોટા ખર્ચાઓ થવાના ચાન્સ છે. પ્રેમમાં પણ પરેશાન થશો. મંગળને શાંત કરવા ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 16, 18, 19, 22 છે.
Mars will rule you till 24th September calling you to control your temper. Be careful while driving, avoid tiffs with family members. Work on your relationship with your loved one and avoid unnecessary expenses. Pray ‘Tir Yasht’.
Lucky Dates: 16, 18, 19, 22.
.
CANCER | કર્ક: ડ.હ.
છેલ્લા 10 દિવસ ચંદ્રની દિનદશામાં પસાર કરવાના બાકી છે. તમારા ઉપરની જવાબદારી પૂરી કરી શકશો. ઘરવાળાની ડિમાન્ડ પૂરી કરી શકશો. સેલ્ફકોન્ફિડન્સ સારો રહેવાથી અગત્યના કામો વિજળીવેગે પૂરા કરી શકશો. મનગમતી વ્યક્તિને મળવા આળસ કરતા નહીં. 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 16, 17, 20, 22 છે.
With the moon ruling you for the next ten days, you could fulfil your responsibilities. You will be able to fulfil demands from family members. Your high self-confidence will help you complete your tasks at lightning speed. Take the time to meet loved ones. Pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times.
Lucky Dates: 16, 17, 20, 22.
.
LEO | સિંહ: મ.ટ.
26મી ઓકટોબર સુધી તમારી રાશિના માલિક સૂર્યના મિત્ર ગ્રહ ચંદ્રની દિનદશા ચાલશે. ચંદ્રની કૃપાથી તમે ડિસીઝન લઈ કામને પૂરા કરવામાં સફળ થશો. ઘરમાં કોઈ સારા પ્રસંગ આવશે. તબિયતમાં સુધારો થશે. રોજબરોજના કામમાં ફેરફાર કરવાથી ફાયદો થશે. ધનની ચિંતા નહીં આવે. 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 17, 18, 19, 21 છે.
The Moon rules you till 26th October and hence you will see all your decisions through. Celebrations at home are in order. Health will improve. Implementing changes in your routine will prove beneficial. A good week financially. Pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times.
Lucky Dates: 17, 18, 19, 21.
.
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
સુર્યની દિનદશા ચાલુ હોવાથી ખોટા વિચારો ખૂબ આવશે. તમારા અટકેલા કામ પર ધ્યાન આપજો. ચાલુ કરવામાં સફળતા નહીં મળે. સૂર્યના કારણે સરકારી કામમાં સફળતા નહીં મળે. તબિયતમાં ધ્યાન આપજો. હાઈપ્રેશર જેવી માંદગીથી સંભાળજો. મનથી તૂટી જશો. ઉપરીવર્ગ તમારી ભૂલ બતાવી પરેશાન કરશે. 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 16, 20, 21, 22 છે.
The Sun’s rule may have you fostering negative thoughts. Focus on pending tasks. You may need to work harder in your current job and government related work. Take care of your health, especially those with high blood pressure. Keep your spirits high but accept your flaws and work on them. Pray the 96th name, ‘Ya Rayomand’ 101 times.
Lucky Dates: 16, 20, 21, 22.
.
LIBRA | તુલા: ર.ત.
17મી ઓકટોબર સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી તમારા મોજશોખ વધી જશે. તમે બીજાની મદદ કરી આનંદમાં રહેશો. નાણાકીય મુશ્કેલીને દૂર કરવાનો રસ્તો મળી જશે. ઓપોઝિટ સેકસની સાથે સારા સારી થતી રહેશે. નાની મુસાફરી કરીને વધુ આનંદમાં આવી જશો. પ્રેમી કે પ્રેમિકાની અંદર મતભેદ પડી ગયેલા હશે તો થોડી મહેનત કરવાથી મતભેદ દૂર કરી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 17, 19, 19, 20 છે.
Venus rules you till 17th October, so enjoy yourself and try to help others. You will find a way out of financial issues. Relations with the opposite gender will be good. Small trips will delight you. With a little effort, misunderstandings amongst spouses will get cleared. Pray to ‘Behram Yazad’ everyday.
Lucky Dates: 17, 18, 19, 20.
.
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
તમને મોજીલા રંગીલા શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમે જે પણ કરતા હશો ત્યાં માન ઈજ્જત વધી જશે. રોજના કામ સાથે એકસ્ટ્રા કામ કરી શકશો. જીવનમાં કોઈ નવી વ્યક્તિ આવવાના ચાન્સ છે. કામકાજને વધારવા માટે ગામ-પરગામ જવાના ચાન્સ મળી જશે. ઘરવાળાને ખુશ રાખી શકશો. શુક્રની કૃપાથી ઘરમાં કોઈ નવીચીજ વસ્તુ વસાવી શકશો. તમે ભુલ્યાવગર ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 18, 19, 22, 23 છે.
Venus’ rule over you will have people further respecting you at your workplace. Along with your routine tasks, you will undertake a new venture. Someone new is expected to enter your life. Business expansion might need you to travel. You will be able to please your family members and buy something new household items. Pray to ‘Behram Yazad’ without fail.
Lucky Dates: 18, 19, 22, 23.
.
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
6ઠ્ઠી ઓકટોબર સુધી રાહુની દિનદશા ચાલશે તેથી મોઢા સુધી આવેલા કામ પૂરા નહીં કરી શકો. રાહુ તમારા મગજને ચકરાવે ચડાવી દેશે. જે અગત્યના કામો કરવાની જગ્યાએ ફાલતુ કામમાં સમય બરબાદ કરી નાખશો. તમારી પોતાની વસ્તુ મેળવવા માટે ભાગદોડ કરીને થાકી જશો. તબિયતની ચિંતા વધી જશે. પેટની માંદગી એસીડીટીથી પરેશાન થશો. રાહુને શાંત કરવા માટે ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 18, 19, 20, 21 છે.
With Rahu ruling you till 6th October, you might need to work harder to complete your job. You might feel confused, so focus on important tasks at hand. You will have to strive to get what’s truly yours. Take care of your health, especially if you’re suffering from stomach problems/ acidity. To pacify Rahu, pray ‘Maha Bakhtar Nyaish’.
Lucky Dates: 18, 19, 20, 21.
.
CAPRICORN | મકર: ખ.જ.
24મી સપ્ટેમ્બર સુધી ગુરૂની દિનદશા ચાલશે તેથી જરાબી સમય બગાડતા નહીં. તમારા અગત્યના કામો પૂરા કરી શકશો. સગાઓથી કોઈ સારા સમાચાર મળી રહેશે. ફેમિલીમાં શાંતિ રહેશે. ધન કમાઈ લેશો. બને તો ઈનવેસ્ટ અવશ્ય કરજો કારણ 24મીથી રાહુની દિનદશા 42 દિવસમાં દિવસની ભૂખ અને રાતની ઉંઘ બન્ને ઉડાડી દેશે. ભુલ્યા વગર ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 19, 20, 21, 22 છે.
With Jupiter ruling you till 24th September, avoid wasting time and complete all important tasks. Good news from relatives is expected. You will earn wealth. There will be peace within the family. Invest your earnings as you might need it once Rahu begins to rule you from the 24th, for the next forty two days. Pray ‘Srosh Yasht’ without fail.
Lucky Dates: 19, 20, 21, 22.
.
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
25મી ઓકટોબર સુધી ગુરૂની દિનદશા ચાલશે તેથી ફેમિલી મેમ્બરનો સાથ સહકાર મેળવવામાં મુશ્કેલી નહીં આવે. ધન માટે થોડીક મહેનત કરીને તમને જોઈતું હશે એટલું ધન કમાવી લેશો. ગુરૂની કૃપાથી ધર્મ-ચેરિટીઝના કામો સારી રીતે કરી શકશો. આનંદ થાય તેવા સમાચાર મળશે. જૂના રોકાણમાં ફાયદો થતો હોય તો નફો લેવાનું ભૂલતા નહીં. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 16, 17, 18, 20 છે.
Jupiter’s rule till 25th October brings you complete family support. With a little extra effort, you will earn enough money. You will participate in religious/charitable work. Good news is expected. Grab the benefits you reap from old investments. Pray ‘Srosh Yasht’ everyday.
Lucky Dates: 16, 17, 18, 20.
.
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
શનિની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા કોઈ પણ કામ સમય પર પૂરા નહીં કરી શકો. શરીરમાં આળસ રહેશે. શનિને કારણે આવક ઓછી અને ખર્ચનું પ્રમાણ વધી જશે. ખાવા પીવામાં ધ્યાન નહીં આપતા તબિયત ખરાબ થવાના ચાન્સ છે. આડોશી પાડોશી સાથે ભતભેદ થતા વાર નહીં લાગે. પૈસાની તકલીફ ઓછી કરવા માટે ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 19, 21, 22 છે.
Saturn’s rule makes you work harder in order to complete your work on time. You might feel lazy, and need to focus on balancing your income and expenses. Focus on your eating habits and avoid arguments with neighbours. To end any financial difficulties, pray ‘Moti Haptan Yasht’.
Lucky Dates: 19, 21, 22.
.
- Your Moonsign Janam Rashi This Week –
28 December 2024 – 03 January 2025 - 28 December2024 - Your Moonsign Janam Rashi This Week –
21 December 2024 – 27 December 2024 - 21 December2024 - Your Moonsign Janam Rashi This Week –
14 December 2024 – 20 December 2024 - 14 December2024