5મી ઓકટોબરે માસીના હોસ્પિટલે સ્કીન બેન્ક લોન્ચ કરવા માટે એક મોટુ પગલું ભર્યુ હતું. એરિક ખરાસ મેમોરિયલ બર્ન્સ જે માસીનાનું ગોરવ છે. બર્ન્સ યુનિટની 25મી સાલગ્રેહના દિને મરહુમ ભીખુ એસ. ખરાસ મૂળ દાતાને આ દિવસે સન્માનિત કરવામાં આવ્યા હતા. સ્કીન બેન્ક, શ્રેષ્ઠ સાધનો અને કર્મચારીઓ સાથે અદ્યતન આધુનિક સુવિધાઓ ધરાવે છે. માસીના હોસ્પિટલ બર્ન યુનિટ અને ઓસીટી થેરપીસ અને રિસર્ચ પ્રાઈવેટ લીમીટેડ સંયુકત રીતે વહીવટ કરી રહ્યા છે.
Latest posts by PT Reporter (see all)
- પારૂખ વૃદ્ધાશ્રમમાં ઘણી પ્રતિભા છે કારણ કે તે 2025માં તેના સતશતાબ્દીમાં પ્રવેશ કરે છે! - 11 January2025
- પુણેની આશા વહિસ્તા દાદાગાહે7મી સાલગ્રેહની ઉજવણી કરી - 11 January2025
- ઈરાનના મુખ્ય ધર્મગુરૂ ઈરાની ઝોરાસ્ટ્રિયન અંજુમનના સભ્યોને સંબોધે છે - 11 January2025