Get Ready For WINGS’17

Wings’17, the All-Parsi Sports and Cultural Festival, organized in association with the Sir Ness Wadia Memorial Pavilion, will kick off on 26th October, 2017, with over three hundred teams and individual registrations. Wings’17 promises to be a buzzing festival with a jam packed schedule including indoor and outdoor sports and virtual gaming. Its finale event […]

Zubin Mehta to Lead The Israel Philharmonic Orchestra

Maestro Conductor of Western Classical Music, Zubin Mehta has declared his retirement from the Israel Philharmonic Orchestra (IPO) in 2019, after serving as its Director for over five decades and conducting over three thousand shows. His retirements from IPO comes only after he leads the Israel Philharmonic Orchestra at Carnegie Hall’s Stern Auditorium, New York City, […]

સ્કીન બેન્કનો ઉદ્ઘાટન સમારોહ

5મી ઓકટોબરે માસીના હોસ્પિટલે સ્કીન બેન્ક લોન્ચ કરવા માટે એક મોટુ પગલું ભર્યુ હતું. એરિક ખરાસ મેમોરિયલ બર્ન્સ જે માસીનાનું ગોરવ છે. બર્ન્સ યુનિટની 25મી સાલગ્રેહના દિને મરહુમ ભીખુ એસ. ખરાસ મૂળ દાતાને આ દિવસે સન્માનિત કરવામાં આવ્યા હતા. સ્કીન બેન્ક, શ્રેષ્ઠ સાધનો અને કર્મચારીઓ સાથે અદ્યતન આધુનિક સુવિધાઓ ધરાવે છે. માસીના હોસ્પિટલ બર્ન યુનિટ […]

દિવાળી અને ભારતની સંસ્કૃતિ

ભારતની અંદર વિવિધ પ્રકારના લોકો દ્વારા વિવિધ પ્રકારના કેટલાયે તહેવારની ઉજવણી કરવામાં આવે છે. તેમાંથી ભારતનો જો સૌથી વધારે લોકપ્રિય અને ધાર્મિક તહેવાર હોય તો તે છે દિવાળી. દિવાળીના એક મહિના પહેલાં જ લોકોની અંદર એક અનેરો ઉત્સાહ જોવા મળે છે અને આ એક માત્ર એવો તહેવાર છે કે બધા જ ધર્મના લોકો આનો આનંદ […]

ઉરણ અગિયારીએ 113મી સાલગ્રેહની ઉજવણી કરી

8મી ઓકટોબર 2017ને દિને ઉરણની ઉમરીગર અગિયારીએ 113મી સાલગ્રેહની ઉજવણી કરી. લગભગ મુંબઈથી 500 જેટલા જરથોસ્તીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. એરવદ હોરમઝ દાદાચાનજી, એરવદ પોરસ કાત્રક, એરવદ કૈવાન કાત્રક, એરવદ અર્દાફ્રઓશ ઝરોલીવાલા અને હોશેદાર ઝરોલીવાલા દ્વારા ખુશાલીના જશનની ક્રિયા સવારે સ્ટે.ટા. 10.00 કલાકે તથા ત્યારબાદ હમબંદગી કરવામાં આવી હતી. એરવદ વિરાફ પાવરી ઉરણની અગિયારીમાં […]

ધન તેરસની કથા

દિવાળી 5 દિવસના તહેવારનુ મહાપર્વ છે. પાંચ દિવસ આ તહેવાર હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. આ પાંચ દિવસમાં ઘર અને બજારોમાં ઉત્સવી વાતાવરણ રહે છે.  દિવાળીના પાંચ અતિ શુભ પર્વ ધનતેરસથી શરૂ થઈને ભાઈબીજ સુધી ચાલે છે. આ પાંચ દિવસના પોતાના જુદા અને વિશેષ મહત્વ છે. ધનતેરસનું મહત્વ દર્શાવતી પ્રાચીન સમયની વાર્તા જે અવશ્ય જાણવા […]

મહુવા પારસી અંજુમનની અગિયારીની સાલગ્રેહ તથા પંથકી એરવદ ફીરદોશ કરકરીયાનું સન્માન

રોજ સરોશ, માહ અર્દીબહેસ્તનો શુભ દિવસ મહુવાની પટેલ અગિયારી (અંધેરીવાલા)નો સાલગ્રેહનો દિવસ હોવાથી તે દિવસે અગિયારીના હોલમાં અંજુમન તરફથી જશનની પવિત્ર ક્રિયા કરવામાં આવી હતી. આ શુભ દિવસે સવારે સ્ટે. ટા. 10 કલાકે નવસારીથી પધારેલા મોબેદ સાહેબો એરવદ કેકી દસ્તુર તથા એરવદ ફિરદોશ કરકરીયાએ જશનની ક્રિયા કરી હતી. જશન પછી મહુવા અંજુમનના સભ્યો તથા આંમત્રિત […]

શિરીન

 ‘શું…શું તા..રો ભઈ હ..તો?’ ‘હા ફિલ.’ ઉડ ઉડ થતાં હોથો સાથ થર થર ધ્રુજતી તેણીએ ફરી જવાબ આપ્યો કે તેજ ઘડીએ મોલી કામાએ પોતાનાં રૂમનું બારણું ખોલી તેનું નામ પુકાર્યુ કે તે જવાન પોતાની બેભાન જેવી હાલતમાંથી ફરી સાવધ બની ગયો. તેણે ઝડપમાં બારણું ખોલી શિરીનને એક નરમ હડસેલા સાથ બહાર કાઢી કે મોલી કામાની […]