હસો મારી સાથે

એક છોરો ક્ધયા જોવા ગ્યો…

એલી ગરબા રમતા આવડે…?

છોરી: હકણ…ગરબા, ડાંડિયા, નાચતા હન્ધુય ફાવે…

એલી સીવતા ફાવે…?

છોરી: હકણ…પોલકા ઘાઘરા બુશ્કોટ કડીયા..હન્ધુય ફાવે…

એલી રાંધતા ફાવે..?

છોરી: હકણ…ઢોકળા, થેપલા, પાટવડી, પુડલા,

ભજીયા..જે ક્યો ઇ હન્ધુય ફાવે

એલી ભણી કેટલુક હે…?

છોરી: કોલેજ ના તયણ વરહ પુરા કયરા સે…

છોરો: તો તો ઇન્ગલીશેય ફાવતુ હશે ને…?

છોરી: કોય દી લુખુ નથી પીધુ…સોડા હાયરે ફાવે..

Leave a Reply

*