પ્રાત:કાળ એટલે કે સવારે સુરજ ઉગે તે પહેલાંના સમયે દરરોજ આઠ કપ જેટલું સાદુ પાણી પીવાનો ક્રમ રાખવો અત્યંત સ્વાસ્થ્યપ્રદ છે એટલું જ નહીં આ પ્રયોગ સર્વ રોગનાશક છે. આ પ્રમાણે પ્રાત:કાળે નિયમીત જલપાન કરનાર વ્યક્તિને જલદી વૃધ્ધત્વ પણ આવતું નથી અને તેનું આયુષ્ય પણ વધવા લાગે છે. આનું મુખ્ય કારણ એ કે ભારતીય ચિકિત્સાના સિધ્ધાંતોનુંસાર પ્રાત:કાળ નિયમીત દરરોજ જલપાન કરતા રહેવાથી વાત-પિત્ત-કફ ત્રણેયને લીધે ઉત્પન્ન થતા દોષ મટી જાય છે.
Latest posts by PT Reporter (see all)
- સુરતની માતા-પુત્રી મહારૂખ ચિચગર અને મહાઝરીન વરિયાવાનું દુર્લભ અરંગેત્રમ - 18 January2025
- પવિત્ર શેહરેવર મહિનાની ઉજવણી - 18 January2025
- બસ્તર ગામમાં પેસ્તનજી ખરાસનુંસન્માન કરતું સ્મારક - 18 January2025