પત્ની પતિને: તમે મને કેટલો પ્રેમ કરો છો?
પતિ: ગાંડી, તું કહે તો તારુ એંઠુ ઝેર પણ પી જાઉં, વિશ્ર્વાસ ન હોય તો અજમાવી જો.
***
આજની તારીખમાં કોહિનૂર પછી ભારતની બીજી કોઈ મોંઘી ચીજ અંગ્રેજોના કબજામાં હોય તો એ છે….વિજય માલ્યા નવહજાર કરોડનો દાગીનો છે.
***
કૃષ્ણને 16,108 રાણી છતાય પોતાના મિત્ર સુદામાને નહોતા ભૂલ્યા, આજકાલના છોકરાઓને 1 બૈરુ મળી જાય ભાઈબંધના ફોનય નથી ઉપાડતા સાલુ લાગી આવે ખરેખર.
***
અમોને ભારતની મહિલાઓ પર ગવે છે, ભુખી રહેશે, તરસી રહેશે, પણ… મુંગી નહિ રહે.
Latest posts by PT Reporter (see all)
- કરાણી અગિયારીની 178માં સાલગ્રેહની ઉજવણી - 22 February2025
- યંગ રથેસ્ટાર્સ દ્વારા અનાજ વિતરણનું આયોજન - 22 February2025
- ક્લીન એન્ડ ગ્રીન ઉદવાડા ટ્રસ્ટ ચેમ્પિયન્સ સસ્ટેનેબિલિટી - 22 February2025