સવારે સાસુ ઝાડુ કાઢવા માંડી તરત જ દીકરાએ કહ્યું,
નલાવ મમ્મી, હું ઝાડુ કાઢી દઉં.
મમ્મી: નના બેટા, આ તારું કામ નથી.
દીકરો: ના મમ્મી મને કાઢવા દે…
વહુ: નઅરે, આમાં ઝઘડવાનું શું એક દિવસ મમ્મી કાઢશે, એક દિવસ તમે કાઢજો…
Latest posts by PT Reporter (see all)
- સુરતની માતા-પુત્રી મહારૂખ ચિચગર અને મહાઝરીન વરિયાવાનું દુર્લભ અરંગેત્રમ - 18 January2025
- પવિત્ર શેહરેવર મહિનાની ઉજવણી - 18 January2025
- બસ્તર ગામમાં પેસ્તનજી ખરાસનુંસન્માન કરતું સ્મારક - 18 January2025