મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
25મી ડિસેમ્બર સુધી ગુરૂ જેવા ગ્રહની દિનદશા ચાલશે તેથી તમે તમારા ધારેલા કામો કરવામાં સફળ થઈને રહેશો. દરેક બાબતમાં તમારા ધારેલ કરતા વધુ સારા રીઝલ્ટ લાવશો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. ધન માટે બીજાની મદદ લેવાનો સમય નહીં આવે. અચાનક ધનલાભ મળવાના ચાન્સ છે. જીવનસાથીને તમારા મનની વાત કરી દેજો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 9, 10, 11, 14 છે.
Jupiter rules you till 25th December, showering you with success in your endeavours. This will be a good week financially and a growth in wealth is indicated. Speak openly with your spouse. Pray ‘Srosh Yasht’ every day.
Lucky Dates: 9, 10, 11, 14.
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
ગુરૂની દિનદશા ચાલુ હોવાથી નાના ધનલાભ મેળવવામાં મુશ્કેલી નહીં આવે. તમે જેટલી મહેનત કરશો તેટલું ધન મેળવી શકશો. 25મી જાન્યુઆરી સુધીમાં ઘરવાળાનો સાથ મળવાથી મુશ્કેલી ભર્યા કામ શાંતિથી કરી શકશો. ઘરમાં કોઈ નવી વ્યક્તિ આવશે. ગામ પરગામથી મહેમાન આવવાના ચાન્સ છે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 8, 11, 12, 13 છે.
Jupiter’s rule blesses you with financial stability. Hard work will pay off well. Your family’s support will help you find solutions to your problems. A guest could pay you a visit. Pray ‘Srosh yasht’ every day.
Lucky Dates: 8, 11, 12, 13.
GEMINI | મિથુન: ક.છ.ઘ.
26મી ડિસેમ્બર સુધી શનિની દિનદશા ચાલશે તેથી નાની મોટી પરેશાની સામેથી આવીને ઉભી રહેશે. તમારી નાની ભુલ તમારા શત્રુ તમને પરેશાન કરી નાખશે. નાણાકીય બાબતમાં પરેશાની વધુ રહેશે. ઉધાર લીધેલા પૈસા પાછા મેળવતા નાકે દમ આવશે. ખોટા વિચારો ખુબ આવશે. શનીનું નિવારણ કરવા માંગતા હો તો ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 8, 9, 10, 13 છે.
Saturn’s rule till 26th December could create upsets in your routine life. A minor carelessness could cost you dearly. You could face financial constraints. You are advised to think positively. Pray ‘Moti Haptan Yasht’ every day.
Lucky Dates: 8, 9, 10, 13.
CANCER | કર્ક: ડ.હ.
19મી ડિસેમ્બર સુધી બુધની દિનદશા ચાલશે તેથી તમે તમારા ભવિષ્ય પ્લાન બનાવીને તેના પર અમલ કરી શકશો. બુધ્ધિબળ વાપરીને ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. મિત્રોની મદદ કરવાથી આનંદમાં રહેશો. કામ કરતા કંટાળશો નહીં. કામ વધુ કરી ધન મેળવવામાં સફળ થશો. હીસાબી કામ કરવાથી નુકસાનીમાંથી બચી શકશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 9, 11, 12, 13 છે.
Mercury’s rule till 19th December nudges you towards making long-term plans. You are advised to work hard and invest money. You will prove helpful to your friends. Your income will increase. Complete all financial transactions immediately. Pray ‘Meher Nyaish’ every day.
Lucky Dates: 9, 11, 12, 13.
LEO | સિંહ: મ.ટ.
18મી જાન્યુઆરી સુધી બુધ્ધિના દાતા બુધની દિનદશા ચાલશે તેથી હાલમાં તમે હીસાબી કામ પર વધુ ધ્યાન આપીને સરકારી કામમાંથી ધન મેળવી શકશો. સાચા સલાહકાર બની મિત્રને મુસીબતમાં બહાર લાવી દેશો. ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. મનગમતી વ્યક્તિને સામેથી મળવા જજો. દરરોજ ભુલ્યા વગર ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 8, 10, 11, 14 છે.
Mercury’s rule till 18th January calls for you to focus on government related work. You should be able to complete financial transactions on time. Your advice will benefit friends. You are advised to invest money. You could plan a meeting with your beloved. Pray ‘Meher Nyaish’ everyday.
Lucky Dates: 8, 10, 11, 14.
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
મંગળની દિનદશા ચાલુ હોવાથી તમારા મગજનો પારો ઉંચો રહેશે. નાની બાબતમાં ગુસ્સે જલદી થઈ જશો. તબિયતની ખાસ કાળજી રાખજો. એસીડીટી, માથાના દુખાવાથી પરેશાન થશો. નવું વાહન લેવાનો વિચાર કરતા નહીં. ઘરમાં શાતિ નહીં રહેવાથી બહાર રહેશો તો બહારના તમારા દુશ્મન તમને ઈરીટેટ કરશે. દરરોજ ‘તીર યશ્ત’ ભણજો. શુકનવંતી તા. ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 9, 10, 12, 13 છે.
Mars’ rule urges you to keep calm. Take care of your health, especially if you suffer from headaches or acidity. Avoid purchasing a new vehicle in this phase. Be alert and cautious around those who you don’t trust. Pray ‘Tir Yasht’.
Lucky Dates: 9, 10, 12, 13.
LIBRA | તુલા: ર.ત.
26મી ડિસેમ્બર સુધી ચંદ્રની દિનદશા ચાલશે તેથી તમે શાંત મન રાખીને કામ કરવામાં સફળ થશો. ચંદ્રની કૃપાથી મિત્રોનો સાથ મળવાથી રોજના કામ સીધી રીતે પુરા કરી શકશો. નાની મુસાફરી કરવાથી મનને આનંદ સાથે આરામ પણ મળી રહેશે. બચત કરવામાં સફળ થશો. ગામ પરગામથી સારા સમાચાર મેળવી શકશો. મનગમતી વ્યક્તિ સામેથી મલવા આવશે. 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 9, 10, 11, 12 છે.
The Moon’s rule till 26th December will help you keep calm and aid in completing your tasks on time. Your friends will be supportive. Travel is indicated. You are advised to save and invest money. Good news awaits you. Your beloved could come to meet you. Pray ‘Ya Beshtarna’ 101 times.
Lucky Dates: 9, 10, 11, 12.
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
તમને ચંદ્રની દિનદશા 24મી જાન્યુઆરી સુધી ચાલશે તમે તમારા મનને મજબૂત બનાવી ડીસીઝન લેશો. જરાબી ચેન્જીસ નહીં કરો. જે કામ કે વસ્તુ ધારશો તે મેળવી શકશો. તમારા વિરોધ કરનારનો સાથ આપવા તૈયાર થઈ જશો. ઘરવાળાની સાથે મન મેળાપ સારો રહેશે. કૌટુંબિક વ્યક્તિના મન જીતી લેશો. દરરોજ ‘યા બેસ્તરના’ ભણજો.
શુકનવંતી તા. 8, 12, 13, 14 છે.
The Moon’s rule till 26th January calls for you to take wise decisions. You could achieve all that you desire. Your colleagues and family will be supportive of you. Fulfil your family’s wishes. Pray ‘Ya Beshtarna’ 101 times.
Lucky Dates: 8, 12, 13, 14.
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
તમારે છેલ્લુ અઠવાડિયું મોજશોખથી હરવા ફરવામાં પસાર કરવાનું બાકી છે. ઉતરતી શુક્રની દિનદશા મોજશોખ કરવા માટે કસર નહીં મૂકો. બને તો થોડુંઘણું ધન બચાવવાની કોશીશ કરજો. ઓપોઝીટ સેકસની ઉપર વધુ ખર્ચ કરવો પડશે. આ અઠવાડિયામાં શારિરીક મુશ્કેલી નહીં આવે. ઘરમાં નવી ચીજ વસ્તુ એકાદ મહીના બાદ લેવાનો વિચાર કરજો. લાંબા ગાળાના પ્રોમીસ આપજો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 9, 10, 11, 14 છે.
The next week will be peaceful as the descending rule of Venus brings in enjoyment and joy. You are advised to save money. You will especially fulfil the wishes of those from the opposite gender. Good health is indicated. Avoid making new purchases. This is a good time to make long-term commitments. Pray to ‘Behram Yazad’ every day.
Lucky Dates: 9, 10, 11, 14.
CAPRICORN | મકર: ખ.જ.
શુક્ર જેવા ગ્રહની દિનદશા ચાલુ હોવાથી હરવા ફરવામાં દિવસો પસાર કરશો. બીજાને ખુશ કરીને પોતે સુખી થશો. ઘરમાં વડીલવર્ગની જે ચિંતા હશે તે ઓછી થઈ જશે. નવી ઓળખાણ ભવિષ્યમાં તમને મદદગાર બની રહેશે. ધન માટે કોઈ કામ અટકશે નહીં. લગ્ન કરવા માટે હાલનો સમય ખૂબ સારો છે. મનપસંદ વ્યક્તિ મળીને રહેશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 8, 11, 12, 13 છે.
Venus’ rule brings you travel opportunities. You will bring happiness to others. Avoid excessive worrying about the wellbeing of elders. Your business contacts could prove helpful in the long run. A good week financially. A favourable time for those looking to get married. Pray to ‘Behram Yazad’.
Lucky Dates: 8, 11, 12, 13.
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
તમને 6ઠ્ઠી ડિસેમ્બરથી શુક્રની દિનદશા શરૂ થયેલી છે તેથી 13મી ફેબ્રુઆરી સુધી અટકેલા કામો સફળ થઈને રહેશે. શુક્ર તમને સ્વતંત્ર વિચારવાળા બનાવી દેશે. ખર્ચ થવા છતાં અફસોસ નહીં થાય. અંગત માણસો સામેથી મળવા આવશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 10, 11, 12, 13 છે.
Starting from the 6th till 13th February, Venus’ rule will help solve your problems. You are advised to think practically and wisely. Avoid worrying about your expenses. A loved one could come to meet you. Pray to ‘Behram Yazad’ every day.
Lucky Dates: 10, 11, 12, 13.
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
5મી જાન્યુઆરી સુધી રાહુ તમને શાંતિ નહીં આપે. સીધા ચાલતા હશો તો પાછળથી કોઈ ધકકો મારશે. તમો જન્મથી દયાળુ સ્વભાવના હોવાથી તમે કાંઈ નહીં બોલો. પોતાની મહેનતથી કરેલ કામમાં સફળ થશો. ચાલુ કામમાં પ્રમોશન મેળવી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 8, 10, 12, 13 છે.
Rahu’s rule could cause restlessness. Your enemies could trouble you. You will be able to empathise with others. Success in your endeavours in on the cards. A promotion at work awaits you! Pray to ‘Behram Yazad’ every day.
Lucky Dates: 8, 10, 12, 13.
- વિશ્ર્વની નવ સૌથી વધુ જીનેટિકલી આઇસોલેટેડમાનવ વસ્તીમાં પારસીઓ - 4 January2025
- લહેરો પર સવારી કરતા ખુરશીદ મિસ્ત્રી! - 4 January2025
- સીએનએમએસ ટાટાનું સન્માન કરતી સ્મારક પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડે છે – તેમના વારસાના દસ્તાવેજીકરણ માટે યુવાન લેખકો માટે રતન ટાટા શિષ્યવૃત્તિની પણ જાહેરાત કરી – - 4 January2025