Your Moonsign Janam Rashi This Week –
19th October, 2019 – 25th October, 2019

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

છેલ્લા દસ દિવસજ શનિની દિનદશામાં પસાર કરવાના બાકી છે તેથી ખાવાપીવા પર ધ્યાન આપજો. તમારી નાની ભૂલ પહાડ જેવી બનાવશો. સરકારી કામો કરતા નહીં. ઘરમાં નવી ચીજ વસ્તુ વસાવતા નહીં. નાણાકીય બાબતમાં મુશ્કેલીઓ આવશે. કોઈ સાથે બોલાચાલીમાં નહીં પડતા. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 19, 20, 24, 25 છે.

With the last 10 days remaining under Saturn’s rule, take care of your diet. Your smallest mistake could be blown out of proportion. Avoid doing any Govt related work. Avoid making purchases for the house. You could experience financial strain. Do not get into arguments with anyone. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 19, 20, 24, 25.


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

આજનો અને કાલનો દિવસ બુધની દિનદશામાં પસાર કરવાનો બાકી છે. લેતી-દેતીના કામ પહેલા પૂરા કરી લેજો. 21મીથી શરૂ થતી શનિની દિનદશા પરેશાન કરી નાખશે. તમારા પૈસા તમને પાચા નહીં મળે. વડીલવર્ગની ચિંતા વધી જશે. કુટુંબ સાથે મતભેદ પડતા રહેશે. ધનનો ખર્ચ વધી જશે. રોજના ભણતરની સાથે ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 20, 21, 22, 23 છે.

With today and tomorrow as the last two days under Mercury’s rule, ensure to complete all transactions related to lending and borrowing. Saturn’s ascending rule from the 21st could prove troublesome. You might not be able to retrieve your money. Elders could cause concerns. Squabbles could take place in the family. Expenses could increase. In addition to daily prayer, also pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 20, 21, 22, 23.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

બુધની દિનદશા ચાલુ હોવાથી મુશ્કેલીભર્યા કામ સહેલા બનાવી દેશો. નાણાકીય બાબતમાં ફાયદો થશે. પ્લાનીંગ કર્યા વગર કોઈ કામ કરતા નહીં. નાની મુસાફરી કરી શકશો. ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 20, 21, 24, 25 છે.

Mercury’s ongoing rule helps ease all your challenges. Financial gains indicated. Ensure to plan for everything. Short travel will be possible. Ensure to make investments. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 20, 21, 24, 25.


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

છેલ્લુ અઠવાડિયું મંગળની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. વાહન સંભાળીને ચલાવજો. ઘરની વ્યક્તિ સાથે મતભેદ પડવાના ચાન્સ છે. તબિયતમાં સારા સારી નહીં રહે. તમારા આપેલા નાણા મેળવવામાં મુશ્કેલી આવશે. મંગળને શાંત કરવા ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 20, 21, 22, 23 છે.

With the last week left under Mars’ rule, ensure to drive/ride your vehicles carefully. You could end up quarrelling with a family member. Your health could cause concern. You might find it difficult to retrieve your money. To pacify Mangal, pray the Tir Yasht daily.

Lucky Dates: 20, 21, 22, 23.


LEO | સિંહ: મ.ટ.

05Leo

ચંદ્ર જેવા શીતળ ગ્રહની દિનદશા ચાલુ હોવાથી સાથે રહેનાર તથા કામ કરનારને આનંદમાં રાખશો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. આપેલા પ્રોમીશ પૂરા કરીને રહેશો. પૈસાની લેતી-દેતી સમજી વિચારીને કરશો. મહત્વના ડીસીઝન સમજી વિચારીને લેશો. બગડેલા સંબંધો સુધારી શકશો દરરોજ ભુલ્યા વગર 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 19, 20, 24, 25 છે.

Under the Calming Moon’s rule, you will be able to bring joy to those at home as well as at your workplace. Financial stability indicated. You will be able to live up to your promises. Be cautious when it comes to monetary transactions. Put in good thought for important decisions. You will be able to improve spoilt relations. Ensure to pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times.

Lucky Dates: 19, 20, 24, 25.


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી મુસાફરી કરી શકશો. અટકેલા કામો ફરી ચાલુ કરી શકાો. ઘરમાં મતભેદ ઓચા થઈ જશે. વડીલવર્ગની સેવા કરવાથી તેમની દુવાઓ મેળવી શકશો. નાણાકીય બાબતમાં સારા સારી થવા લાગશે. નાનું ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. દરરોજ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 21, 22, 23, 24 છે.

The Moon’s rule brings in travel opportunities. You will be able to restart stalled projects. Squabbles at home will reduce. You will get the blessings of the elderly by serving them. You will get financially stable. Ensure to make small investments. Ensure to pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times.

Lucky Dates: 21, 22, 23, 24.


LIBRA | તુલા: ર.ત.

07Libra

7મી નવેમ્બર સુધી સુર્ય જેવા ગરમ ગ્રહની દિનદશા ચાલુ રહેશે. નાની બાબતમાં પરેશાન થશો. સરકારી કામમાં સફળતા નહીં મળે. તબિયતની સંભાળ રાખજો. પ્રેશરની તકલીફ થવાના ચાન્સ છે. તમારા ભોળા સ્વભાવને લીધે ખોટા માણસો ચીટ કરીને જશે. દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 19, 20, 23, 25 છે.

The Sun’s rule till 7th November could pose challenges for you even in small matters. You will not be successful in Govt-related work. Take care of your health. You could face blood pressure issues. The wrongful people could take advantage of your naïve nature and deceive you. Ensure to pray the 96th Name, ‘Ya Rayomand, 101 times, daily.

Lucky Dates: 19, 20, 23, 25.


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

16મી નવેમ્બર સુધી શુક્રની દિનદશા ચાલશે. તેથી દરેક કામમાં સફળતા મળશે. બીજાને જે કામમાં મુશ્કેલીઓ આવશે તે તમે સહેલાઈથી પૂરા કરશો. જે વ્યક્તિને મળવા માંગતા હશો તેને મળી શકશો. પ્રેમી-પ્રેમીકા તરફથી સારા સમાચાર મળશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 21, 22, 24, 25 છે.

Venus’ rule till 16th November brings you success in all you do. You will be able to easily solve the problems of others. You will be able to meet the person of your choice. You will receive good news from your sweetheart. Pray to Behram Yazad daily.

Lucky Dates: 21, 22, 24, 25.


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

તમને 16મી ડિસેમ્બર સુધી શુક્રની દિનદશા ચાલુ રહેશે. કામમાં સફળતા મળો. મનની ઈચ્છાઓ પૂરી થશે. જૂના રોકાણમાંથી ફાયદો મળશે. લાઈફ પાર્ટનરના મદદગાર થશો. સોસીયલ કામો કરવાથી મનને શાંતિ મળો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 19, 23, 24, 25 છે.

Venus’ rule till 16th December brings you success in all areas of life and fulfills your desires. Old investments will prove beneficial. You will be able to help your life partner. Social service will bring you peace. Pray to Behram Yazad daily.

Lucky Dates: 19, 23, 24, 25.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

6ઠ્ઠી નવેમ્બર સુધી રાહુની દિનદશા ચાલશે તમને નાન કામમાં પણ સફળતા નહીં મળે. કોઈની મદદ કરતા મુશ્કેલીમાં ફસાઈ જશો. સમજ્યા વગર કામ કરવાથી નુકસાનીમાં આવી જશો. રાતની ઉંઘ ઓછી થઈ જશે. ખોટી લાલચમાં આવી પૈસા વેડફી નાખશો. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 19, 20, 21, 22 છે.

Rahu’s rule till 6th November doesn’t allow you to taste success even in small works. Trying to help another could land you in trouble. You will incur losses if you don’t get a thorough understanding of your undertaking. You could lose sleep. You could fall prey to false greed and end up losing money. Pray the Mahabokhtar Nyaish daily.

Lucky Dates: 19, 20, 21, 22.


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

છેલ્લુ અઠવાડિયું ગુરૂની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. ચેરીટીના કે ધર્મના કામો કરી શકશો તેનાથી થોડી શાંતિ મળશે. કોઈ પાસે પૈસા લેવાના બાકી હોય તો આ અઠવાડિયામાં લઈ લેજો. 26મી પછી પૈસા નહી મેળવી શકો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 22, 23, 24, 25 છે.

With the last week under Jupiter’s rule, you will be able to do charitable and religious works – which will bring you peace. Ensure to retrieve money you may have lent to others, within this week. You might not be able to get the money post the 26th. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 22, 23, 24, 25.


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

 ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તબિયતમાં સુધારો રહેશે. અચાનક ધનલાભ થવાના ચાન્સ છે. ફેમિલી મેમ્બરના કામ કરી આપી તેમને ખુશ રાખશો. કામકાજ વધારવા ગામ પરગામ જવાના ચાન્સ છે. ચાલુ કામમાં પ્રમોશન મળવાના ચાન્સ છે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 19, 20, 21, 22 છે.

Jupiter’s ongoing rule brings improvement in your health. There could be sudden influx of wealth. You will be able to keep to please a family member by doing their work. To expand your business, you will get travel opportunities. A promotion in your current work is indicated. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 19, 20, 21, 22.

Leave a Reply

*