મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા ફેમિલીમાં જે પણ જરૂરત હશે તે સહેલાઈથી પૂરી કરી શકશો. રોજના કામોમાં સફળતા મળશે. ગુરૂની કૃપાથી ધનલાભ મળતા રહેશે. જે પણ ધન મળશે તેમાંથી ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. ધર્મના કામો કરી શકશો તેનાથી શાંતિ મળશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 30, 3, 4, 5 છે.
Jupiter’s rule will help you cater to all the needs of your family. You will find success in daily chores. Jupiter’s graces will bless you with continuous gains. Ensure to make investments of your earnings. Your indulgence in religious work will bring you peace of mind. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 30, 3, 4, 5.
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
26મી નવેમ્બર સુધી ગુરૂની દિનદશા ચાલશે. અટકેલા નાણા પાછા મેળવવા સફળ થાો. રોજના કામો સારી રીતે પૂરા કરી શકશો. નાણાકીય મુશ્કેલી ઓચી થશે. લગ્ન કરનાર વ્યક્તિને પસંદગીની વ્યક્તિ મળી જશે. ઘરમાં નવા મહેમાન આવશે. દરરોજ ભુલ્યા વગર ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 1, 2, 3, 6 છે.
Jupiter’s rule till 26th November will help you retrieve stuck finances. You will be able to execute your daily work effectively. Financial constraints will ease out. Marriageable people will find their preferred matches. New guests will visit you. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 1, 2, 3, 6.
GEMINI | મિથુન: ક.છ.ઘ.
શનિની દિનદશા ચાલુ હોવાથી 26મી ડિસેમ્બર સુધી તમને નાના કામમાં પણ અડચણ આવશે. ખોટી ભાગદોડ કરવી પડશે. ખોટા ખર્ચાઓથી પરેશાન થશો. ખર્ચ પર કાબુ રાખવા જતા ખોટી જગ્યાએ ખર્ચ થશે. ખર્ચ કર્યા બાદ પણ સંતોષ નહીં મળે. રાતની ઉંઘ ઓછી થશે. શનિને શાંત કરવા રોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 30, 3, 4, 5 છે.
Saturn’s rule poses challenges even amongst the smallest of works, till 26th December. You might have to undertake unnecessary efforts. Pointless expenses will trouble you. Despite trying to control your finances, you could end up spending it in the wrong places. Even after spending money, you might not feel satisfaction. Your sleep could be disturbed. To placate Saturn, pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 30, 3, 4, 5.
CANCER | કર્ક: ડ.હ.
19મી ડિસેમ્બર સુધી બુધની દિનદશા ચાલશે તમે બુધ્ધિનો ઉપયોગ કરીને તમારા શત્રુઓને હરાવી શકશો. પારકાને પોતાના બનાવી શકશો. મનગમતી વસ્તુ ખરીદી શકશો. શેરમાં ઈનવેસ્ટમેન્ટ કરજો. નાણાકીય બાબતમાં ફાયદો થશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 1, 2, 3, 4 છે.
Mercury’s rule till the 19th of December will enable you to use your intelligence in intimidating your opponents. You will win over outsiders. You will purchase a coveted product. Invest in shares. Financial gains indicated. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 1, 2, 3, 4.
LEO | સિંહ: મ.ટ.
24મી નવેમ્બર સુધી બુધની દિનદશા શરૂ થયેલી છે. તમારા હાથથી સારા કામો થતા જશે. કોઈના સાચા સલાહકાર બનશો. નવા કામ મેળવવામાં સફળતા મળશે. કરકસર કરી ઈનવેસ્ટમેન્ટ કરજો. મિત્રોનો સાથ સહકાર મળી શકશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 30, 2, 3, 5 છે.
Mercury’s rule till 24th November will help you implement good deeds. You will be a good advisor to someone. You will be successful in getting new projects. Try your best to make investments. Your friends will be supportive. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 30, 2, 3, 5.
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
24મી ડિસેમ્બર સુધી મંગળની દિનદશા ચાલશે તમે સ્વભાવે શાંત નહીં રહી શકો. નાની બાબતમાં ગરમ થઈ જશો. પ્રેણ વધી જવાના ચાન્સ છે. ભાઈ-બહેનો સાતે મતભેદ પડશે. વાહન સંભાળીને ચલાવજો. તમે સીધા ચાલતા હશો તો પાછળથી કોઈ ધકકો મારી જશે. તમને કોઈ સલાહ આપશે તે નહીં ગમે. દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 1, 2, 3, 6 છે.
Mars’ rule till 24th November will not allow you to stay calm. You will lose your temper over petty matters. Your BP could rise. Siblings could quarrel. Drive/ride your vehicles with caution. Even if you stay with the straight road, you could be pushed over unexpectedly. You will not be open to advice from others. Pray the Tir Yasht daily.
Lucky Dates: 1, 2, 3, 6.
LIBRA | તુલા: ર.ત.
ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી ગામ-પરગામ જવાના ચાન્સ મળતા રહેશે. કામ માટે નાની મુસાફરી કરી શકશો. ઘરમાં કોઈ વ્યક્તિ નારાજ હશે તેને મનાવી શકશો. ફેમિલી મેમ્બરની ડિમાન્ડ પૂરી કરી શકશો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. દરરોજ 101નામમાંથી 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 30, 3, 4, 5 છે.
The Moon’s rule brings you opportunities to travel. Work related travel is in the cards. You will be able to win over an annoyed family member. You will be able to cater to the needs of the family. Financial stability indicated. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times.
Lucky Dates: 30, 3, 4, 5.
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
6ઠ્ઠી ડિસેમ્બર સુધી સુર્યની દિનદશા ચાલશે. તાવ શરદી ખાસી જેવી બીમારી આવતી રહેશે. તમારા કામ પૂરા કરજો. ઈનવેસ્ટમેન્ટ કરવાની ભુલ કરતા નહીં. સરકારી કામમાં સફળતા નહીં મળે. વડીલ-વર્ગની તબિયત અચાનક બગડી જશે. બપોરના સમયમાં કંટાળો આવશે. 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 1, 2, 3, 4 છે.
The Sun’s rule till 6th December could bring in illnesses like fever, cough and cold. Try to complete your commitments. Avoid making investments. You will not achieve success in government related works. The elderly could fall ill. You could feel lethargic in the afternoons. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times.
Lucky Dates: 1, 2, 3, 4.
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
16મી ડિસેમ્બર સુધી શુક્ર જેવા ચમકતા ગ્રહની દિનદશા ચાલશે તેથી તમારા મનની વાત ઓપોઝીટ સેકસને કહી શકશો. નવા મિત્રો મળવાના ચાન્સ છે. ખર્ચનું પ્રમાણ વધી જશે. ધણી-ધણીયાણીમાં પ્રેમ વધી જશે. ઓછી મહેનત કરી વધુ ધન કમાઈ શકશો. દરરોજ ભુલ્યા વગર ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 30, 3, 5, 6 છે.
Venus’ rule till 16th December will help you speak your mind with the opposite gender. You could make new friends. Your expenses could increase. Affection between couples will increase. You will be able to earn a lot of money with little effort. Pray to Behram Yazad daily.
Lucky Dates: 30, 3, 5, 6.
CAPRICORN | મકર: ખ.જ.
શુક્રની દિનદશા ચાલુ હોવાથી ઘરમાં નવી ચીજ વસ્તુ વસાવી શકશો. કોઈ કામમાં અટકી ગયા હશો તો સાથે કામ કરનાર વ્યક્તિ મદદગાર થઈને રહેશે. ધન કમાઈ શકશો પણ બચત નહીં કરી શકો. અપોઝીઠ સેકસનો સાથ મળી જશે. ધનલાભ મળતા રહેશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 1, 2, 3, 6 છે.
Venus’ ongoing rule facilitates installing new equipment at home. Colleagues will help you work through any stalled projects. You will earn money but will not be able to save. The opposite gender will be supportive. You will receive gains. Pray to Behram Yazad daily.
Lucky Dates: 1, 2, 3, 6.
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
છેલ્લુ અઠવાડિયું રાહુની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. કોઈ પર પણ વિશ્ર્વાસ રાખતા નહીં. ભાઈ બહેન સાથે ઓછું બોલવાનું રાખજો. ખાવાપીવા પર ધ્યાન નહીં આપો તો અચાનક તબિયત બગડી જશે. પોઝીટીવ વિચાર ઘરી જગ્યાએથી તમને બચાવી લેશે. દરરોજ ભુલ્યા વગર ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 30, 3, 4, 5 છે.
With the last week under Rahu’s rule, you are advised not to blindly believe anyone. Try to interact less with siblings. Take care of your diet, else you could suddenly get sick. Positive thoughts will save you from many instances. Ensure to pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 30, 3, 4, 5.
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
રાહુની દિનદશા ચાલુ હોવાથી સીધા કામ ઉલટા થઈ જશે. મનગમતી વ્યક્તિનો સાથ છૂટી જશે. જે કામ બાકી હોય તે પહેલા પૂરા કરી લેજો. પેટમાં બળતરા, ગેસ જેવી બીમારીથી પરેશાન થશો. કોઈને ઉધાર નાણા આપતા નહીં. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 1, 2,4, 6 છે.
Rahu’s rule will tend to overturn straight projects. You could lose the companionship of a loved one. Ensure to complete your pending works. You could suffer from stomach related ailments. Avoid giving loans to anyone. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 1, 2, 4, 6.
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024