મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
25મી ડિસેમ્બર સુધી ગુરૂની દિનદશા ચાલશે. તમે ફેમીલીના મદદગાર થશો સાથે સાથે ચેરીટીના કામ કરવામાં સફળ થશો. નાણાકીય બાબતમાં ઈનવીઝીબલ હેલ્પ મળી જશે. ગુરૂની કૃપાથી જે પણ કામ કરશો તેમાં સફળ થઈને રહેશો. ફેમીલીમાં ગેટ ટુ ગેધર જેવા કાર્યક્રમો થશે. મનગમતી વ્યક્તિને મળી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 28, 29, 03, 04 છે.
Jupiter’s rule till 25th December will make you helpful towards your family as well as be inclined towards doing works of charity. You will receive anonymous help financially. You will taste success in all you do, with Jupiter’s grace. You could hold family get-togethers. You will be able to meet with a farourite person. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 28, 29, 03, 04.
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
તમને ગુરૂ જેવા દાતાની દિનદશા ચાલુ હોવાથી 22મી જાન્યુઆરી સુધી તમે તમારા અટકેલા કામ ફરી ચાલુ કરવામાં સફળ થશો. તમારા કામ પૂરા કરવા માટે મિત્રોની મદદ મેળવી શકશો. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. માથા પરનો બોજો ઓછો કરવામાં સફળ થશો. ગુરૂની કૃપાથી તમારા હાથથી ભલાઈના કામો થશે. આજથી ભુલ્યા વગર દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુુકનવંતી તા. 30, 01, 02, 03 છે.
Jupiter’s ongoing rule till 22 January will help you restart your stalled work projects. You will be able to get help from friends to complete your tasks. Financially things will be good. You will be successful in reducing any mental tensions. Jupiter’s grace will have you doing noble and helpful work. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 30, 01, 02, 03.
GEMINI | મિથુન: ક.છ.ઘ.
શનિની દિનદશા ચાલુ હોવાથી 26મી ડિસેમ્બર સુધી તમને નાના કામ કરવામાં પણ પરેશાન થઈ જશો. મોઢા સુધી આવેલ કામ અટકી જશે. નાણાકીય બાબતમાં ખર્ચનો ખાડો ઉંડો થતો જશે. આવક ઓછી થઈ જશે. ઘરવાળાની તબિયત બગડી જવાના ચાન્સ છે. ડોકટરના ખર્ચ વધી જશે. નાણાકીય બાબતમાં વધુ પરેશાન થશો. શનિને શાંત કરવા દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 28, 29, 02, 04 છે.
Saturn’s rule till 26th December could end up causing you great trouble even in executing small matters. You could end up losing projects which were nearly in the bag. Financially, expenses will be on the rise. Your income will reduce. The health of family members could go down and medical expenses could be on the rise. You will end up facing financial strain. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 28, 29, 02, 04.
CANCER | કર્ક: ડ.હ.
19મી ડિસેમ્બર સુધી બુધની દિનદશા ચાલશે તેથી તમે બુધ્ધિબળ વાપરી પારકાને પોતાના કરી લેશો. તમારા દુશ્મન તમારા કામ જોઈને તમારી સાથે દોસ્તી કરવા આવશે. ભવિષ્યનો વિચાર કરી બચત કરવામાં સફળ થશો. હાલમાં કરેલી બચત તમારા ખરાબ સમયમાં તમને મદદગાર થશે. નવા મિત્રો મળશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 29, 30, 01, 03 છે.
Mercury’s rule till 19th December suggests that you will be able to even win over strangers with your intelligence. Your enemies will get so impressed with your achievements that they will want to work with you! Ensure to save your earnings for the future. Your savings will hold you in good stead in times of need. You will make new friends. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 29, 30, 01, 03.
LEO | સિંહ: મ.ટ.
તમારી રાશિના માલિક સુર્યના મિત્ર બુધની દિનદશા શરૂ થયેલી છે. તમારા હાથથી કોઈ સારા કામ થઈને રહેશે. હીસાબી કામમાં સારા સારી રહેશે. ગામ-પરગામથી મનને આનંદ મળે તેવા સમાચાર મળશે. મનગમતી વ્યક્તિ મળવાના ચાન્સ છે. મનગમતો જીવન સાથી મળી જશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 28, 01, 02, 04 છે.
The onset of Mercury’s rule will facilitate some noble deeds by you. You will be well in accounting works. You will receive news from abroad which will give you great contentment. You could end up finding your ideal life partner in this phase. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 28, 01, 02, 04.
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
24મી ડિસેમ્બર સુધી મંગળની દિનદશા ચાલશે. તમારા શાંત સ્વભાવને મંગળ શાંત નહી રહેવા દે. નાની બાબતમાં તમને ગુસ્સો આવી જશે. ઘરમાં ભાઈ બહેન તમારો સાથ નહીં આપે. જ્યાં કામ કરતા હશો ત્યાં તમારી સાથે કામ કરનાર તમારી પીઠ પાછળ પરેશાન કરશે. દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 28, 29, 30, 01 છે.
Mars’ rule till 24th December will play havoc with your peace of mind. You could lose your temper over small matters. Sibling will not be supportive at home. Your colleagues will do things behind your back and cause you stress. Pray the Tir Yasht daily.
Lucky Dates: 28, 29, 30, 01.
LIBRA | તુલા: ર.ત.
શીતળ ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી ગામ પરગામથી સારા સમાચાર મળશે. થોડા સમયમાં તમે મુસાફરી કરી શકશો. તમારાથી નારાજ થયેલા લોકોને તમે મનાવી લેશો. તમારા રોજબરોજના કામમાં કંટાળો નહીં આવે. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. ઘરમાં નવી ચીજ વસ્તુ લેવામાં સફળ થશો. 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 29, 02, 03, 04 છે.
The ongoing Moon’s rule will bring in good news from abroad. You will be able to make short travels. You will be able to win over those who are upset with you. You will not feel lethargy in doing your daily chores. Financial stability and growth is indicated. You will be able to make purchases for the house. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times daily.
Lucky Dates: 29, 02, 03, 04.
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
6ઠ્ઠી ડિસેમ્બર સુધી સુર્યની દિનદશા ચાલશે. તેથી હાઈ પ્રેશરથી પરેશાન થશો. ડોકટરની સલાહ અવશ્ય લેજો. સરકારી કામમાં સફળતા નહીં મળે. તમે દરેક કામમાં નિષ્ફળતા મળશે. વડીલવર્ગની તબિયત અચાનક ખરાબ થવાના ચાન્સ છે. બપોરે માથુ ખુબ દુખશે. દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 28, 30, 01, 02 છે.
The Sun’s rule till 6th December could cause your Blood Pressure to get high. Ensure to get advice from a doctor. You will not be successful in government related works. You will not be able to taste success in your endeavours. The elderly could suddenly fall ill. You could end up suffering from headaches in the afternoon. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times daily.
Lucky Dates: 28, 30, 01, 02.
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
16મી ડિસેમ્બર સુધી શુક્રની દિનદશા ચાલશે તમારા કામ પૂરા કરવામાં મુશ્કેલી નહીં આવે. તમારા મનની વાત ઓપોઝીટ સેકસને કહેવાથી તમારા મનનો બોજો ઓછો થશે. ઉતરતી શુક્રની દિનદશા મોજશોખ પાછળ ખર્ચ કરાવશે. નવા મિત્રોથી ફાયદો મળશે. ધણી ધણીયાણીમાં પ્રેમ વધતો જશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 29, 30, 02, 04 છે.
Venus’ rule till 16th December will ensure that your work goes on smoothly. Speaking out your mind with someone from the opposite gender could greatly relieve your mental stress. The descending rule of Venus will have you spending lots on fun and entertainment. New friends will prove beneficial. Affection between couples will bloom. Pray to Behram Yazad daily.
Lucky Dates: 29, 30, 02, 04.
CAPRICORN | મકર: ખ.જ.
હાલમાં તમને શુક્રની દિનદશા ચાલુ હોવાથી મગજ પર કાબુ રાખી તમારા કામને સફળ બનાવી દેશો. ઘરમાં કોઈ નવી ચીજ વસ્તુ વસાવી શકશો. તમારા મુશ્કેલીભર્યા કામને સહેલા બનાવી પૂરા કરી શકશો. તમારા કામની કદર બીજા કરશે તે જોઈ આનંદ થશે. ધનની ચિંતા નહીં આવે. કોઈ પણ કામમાં સફળતા મળશે.દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 28, 29, 30, 01 છે.
Venus’s ongoing rule will help you be in control of mind and gain success in all your work projects. You will be able to install a new item at your house. You will be able to tackle difficult tasks with ease. Seeing others appreciating your work will bring you happiness. Financial stability is indicated. You will succeed in all that you do. Pray to Behram Yazad daily.
Lucky Dates: 28, 29, 30, 01.
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
6ઠ્ઠી ડિસેમ્બર સુધી રાહુની દિનદશા તમારા સુખના દિવસને દુ:ખમાં ફેરવી નાખશે. તમે ખુબ ચીડીયા સ્વભાવના થઈ જશો. આજુબાજુવાળા તમારા ભોળા સ્વભાવનો ફાયદો ઉપાડી જશે. ખાવા પીવામાં બેદરકાર રહેતા નહીં. માંદગીનું બીછાનું તૈયાર થાતા વાર નહીં લાગે. ઘરનું વાતાવરણ બગડતું રહેશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 29, 30, 01, 04 છે.
Rahu’s rule up to the 6th of December will turn all your happy days into a difficult time. You will get very irritable. Those around you could take advantage of your naïve nature. Pay attention to your diet. You could be susceptible to illness. The home atmosphere could continue to worsen. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 29, 30, 01, 04.
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
હવે તો તમને રાહુની દિનદશા શરૂ થયેલી હોવાથી ઘરમાં મન નહી લાગે. રોજના કામમાં પણ મુશ્કેલી આવશે. ધન આવવા પહેલા ખર્ચનું લાંબુ લીસ્ટ તૈયાર થઈ જશે. 5મી જાન્યુઆરી સુધી તમારી દિવસની ભુખ અને રાતની ઉંઘ બન્ને હરામ થઈ જશે. ખર્ચ કર્યા પછી પણ ઘરવાળા તરફથી માન નહીં મળે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 30, 01, 02, 03 છે.
The onset of Rahu’s rule makes you feel uncomfortable mentally at home. You could encounter challenges in your daily chores. Your long list of expenditures will precede any income! Until 5th January, you will be robbed of your appetite and your sleep. Despite your generosity, your family members will not respect you. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 30, 01, 02, 03.
- તમારી જાત પર વિશ્વાસ રાખો અને લડ્યા વગર હાર ન માનવી જોઈએ, સકારાત્મક વિચારસરણી દરેક સમસ્યાને દૂર કરી શકે છે - 23 November2024
- સંજાણ ડેની 104માં વરસની ઉજવણી - 23 November2024
- 2024 ઈરાનશાહ ઉદવાડા ઉત્સવ આવી ગયો! - 23 November2024