ઓપ્ટિશિયને બંન્ને આંખ સામે ફ્રેમમાં 3.5 નંબરના લેન્સ મૂકી કહ્યું: સામે લખ્યું છે તે વાંચો…
સોરાબ: જૂની. પુ…રા..ની… પત્ની…. આપો…….ને…મ…ન…મો..હક…..લૈલા…લઇ જા…ઓ
ઓપ્ટિશિયને લેન્સ બદલાવી 4 નંબરના મૂક્યાં અને ફરીથી વાંચવા કહ્યું.
સોરાબ: જૂની પુરાની પસ્તી આપો ને, મનમોહક થેલા લઇ જાઓ.
ઓપ્ટિશિયન : કયુ સારું…?
સોરાબ :પહેલાં વાળુ….
Latest posts by PT Reporter (see all)
- ડિસેમ્બર પછી ફરી એક નવી શરૂઆત - 28 December2024
- 2025ની શરૂઆત સકારાત્મકતાથી કરો! - 28 December2024
- હસો મારી સાથે - 28 December2024