બાથરૂમમાં હજી તો ન્હાવા માટે અંદર જાઉ એ પહેલા.. ટીવી પર સમાચાર જોયા ઠંડી ને કારણે 3ના મૃત્યુ પાછા કપડાં પહેરી લીધા જીવતા હશું તો ઉનાળામાં પણ નાહી લેશું..
**
અત્યારના છોકરાઓનેે ઓછા માકર્સ આવે તો આત્મહત્યા કરી લે છે અને એક અમે હતા અમારા માર્કસ જોઈને ટીચર્સ આત્મહત્યા કરવાનું વિચારી લેતા આ રખડેલને આટલા આવ્યા કયાંથી?
**
પત્નીનો તાવ માપવા ડોકટરે મોંમાં થરમોમીટર મુક્યું અને મો બંધ રાખવા કહ્યું, ઘડીવાર સુધી પત્નીને ખામોશ બેઠેલી જોઈ એટલે પેલા ભોળા પતિએ ડોકટરને હળવેકથી પુછયું આ ડાંડી કેટલાની આવે?
– હોશંગ શેઠના
Latest posts by PT Reporter (see all)
- ગણતંત્ર દિવસ - 25 January2025
- 70 વર્ષની ઉંમરેમેહેરનોશ બામજીએ સફળતા મેળવી! - 25 January2025
- ડો. ફરોખ જે. માસ્ટરનું બીજા આંતરરાષ્ટ્રીયઓન્કોલોજી કોંગ્રેસમાં સન્માન કરવામાં આવ્યું - 25 January2025