મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.
ARIES | મેષ: અ.લ.ઈ.
મંગળની દિનદશાના 10 દિવસ પસાર કરવાના બાકી છે તેથી ભાઈ બહેનની સાથે સંબંધ નહીં બગાડવા માંગતા હો તો તે લોકોની સાથે કાઈ જાતની દલીલ કરતા નહીં. બહારગામ જવાના પ્લાન બનાવતા નહીં. મનગમતી વ્યક્તિ સાથે નાની બાબતમાં ઝગડા થતા રહેશે. વધુ પડતી ચિંતા કરશો તો તબિયત બગડવાના ચાન્સ છે. વાહન સંભાળીને ચલાવજો. મંગળને શાંત કરવા માટે દરરોજ ભુલ્યા વગર ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 15, 16, 18, 20 છે.
Mars’ rule for the next ten days calls for you to avoid arguing with siblings. Also avoid making travel plans. An argument with a loved one could take place. Stress and tension could lead to health issues. Drive carefully. Pray ‘Tir Yasht’ every day.
Lucky Dates: 15, 16, 18, 20
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા કામો શાંતિથી પૂરા કરી શકશો. મન શાંત રાખશો. ઘરવાળાની ડિમાન્ડને પૂરી કરી શકશો. કામના સ્થળે તમારૂં માન વધી જશે. ધન તો કમાઈ લેશો તેની સાથે સાથે તંદુરસ્તી બગડે નહીં તેની ખાસ દરકાર લેતા રહેશો. નાની મુસાફરીનો ચાન્સ મળશે. ચાલુ કામકાજ પર ધ્યાન રાખજો. નવા કામ નહીં મળે. 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા.14, 15, 16, 19 છે.
The Moon’s rule helps you complete your tasks efficiently and quickly. Keep calm and fulfil the wishes of family members. Colleagues will respect you. Do not neglect your health, while focusing on earning more money. Travel is indicated. Be focused at work. Pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times.
Lucky Dates: 14, 15, 16, 19
GEMINI | મિથુન: ક.છ.ઘ.
26મી ઓગસ્ટ સુધી શીતળ ચંદ્રની દિનદશા ચાલશે તેથી તમારા કામો તમે પ્લાનીંગ કરીને કરશો. નવા કામ મેળવવા સફળ થશો. મનગમતી વ્યક્તિને સામેથી મળવા જજો. જો કોઈ કામ અટકેલા હોય તો આજથી નવી રીતે ફરી ચાલુ કરજો. નાની રકમ બચાવી રોકાણ કરવાથી ફાયદામાં રહેશો. મિત્રોની મદદ મળશે. દરરોજ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 17, 18, 19, 20 છે.
The Moon’s rule till 26th August suggests that you plan and schedule your activities. You will be successful in finding a new job. Take the initiative to meet a loved one. Restart pending tasks. Save money and invest it. Friends will be supportive. Pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times.
Lucky Dates: 17, 18, 19, 20
CANCER | કર્ક: ડ.હ.
આજને કાલનો દિવસ શુક્રની દિનદશામાં પસાર કરવાનો બાકી છે તેથી બે દિવસમાં ઓપોઝિટ સેકસની ડિમાન્ડ પૂરી કરી આપશો. 16મીથી સુર્યની દિનદશા દિવસમાં મગજને ખૂબ તપાવશે. ગુસ્સા પર કાબુ નહીં રાખી શકો. ઘરવાળા સાથે નાની બાબતમાં ઝગડા થશે. આજથી 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 14, 15, 17, 20 છે.
Venus’ rule over the next two days says fulfil the wishes of people from the opposite gender. Starting 16th, Sun’s rule could make you angry so try to control your temper. Arguments with family members are indicated. Pray the 96th name, ‘Ya Rayomand’ 101 times.
Lucky Dates: 14, 15, 17, 20
LEO | સિંહ: મ.ટ.
16મી ઓગસ્ટ સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી તમે ખર્ચ ઓછો કરીને બચત કરવા સફળ નહી થાવ. ખર્ચ વધી જવા છતાં કોઈ પાસે ઉછીના લેવાનો સમય નહી આવે. મોજશોખની પાછળ ખર્ચ વધતો જશે. તમારા મનની વાત તમારા પ્રેમી કે પ્રેમીકાને જલ્દી કરી દેજો. દેશ-પરદેશ જવાના ચાન્સ મળતા રહેશે. શુક્રની વધુ કૃપા મેળવવા માટે ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 16, 17, 18, 20 છે.
Venus’ rule till 16th August will have you working harder to save money. Avoid borrowing money, inspite of increase in expenses. Speak openly to your loved one. Travel abroad is indicated. Pray to ‘Behram Yazad’ every day.
Lucky Dates: 16, 17, 18, 20
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
5મી જુલાઈથી તમને શુક્રની દિનદશા શરૂ થયેલી છે તેથી 16મી સપ્ટેમ્બર સુધીમાં તમને તમારા કરેલ કામનો બદલો મળી જશે. ફસાયેલા નાણા પાછા મેળવી શકશો. તમારી કરેલી મહેનત તમને સારૂં ફળ આપીને રહેશે. જીવન સાથીને શોધતા હશો તો મળવાના પુરેપુરા ચાન્સ છે. ભુલ્યા વગર ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 14, 15, 18, 19 છે.
With Venus ruling over you, you will reap the fruits of your hard work. You will receive money owed to you. Those who wish to get married will find their ideal life partner. Pray to ‘Behram Yazad’ every day.
Lucky Dates: 14, 15, 18, 19
LIBRA | તુલા: ર.ત.
રાહુની દિનદશા ચાલુ હોવાથી તમે સીધી રીતે કામ કરવામાં સફળ નહીં થાવ. કોઈ અંગત વ્યક્તિ તમારી સાથે ચીટીંગ કરી જશે. જે પણ કામ કરતા હો તેને પૂરેપૂરા સમજ્યા વગર કરવાની ભુલ કરતા નહીં. નાણાકીય મુશ્કેલી વધી જશે. જ્યાંથી તમને પૈસા મળવાના હશે તે વ્યક્તિ તમને સમય પર ધનને પાછું નહીં આપી શકે. શેર-સટ્ટાથી દૂર રહેજો. દરરોજ ‘મહાબોખ્તારની આએશ’ ભણજો.
શુકનવંતી તા. 14, 15, 17, 20 છે.
Rahu’s rule could cause problems at work. An important person could betray you. Think before taking on tasks. You might face financial constraints. Your debtors could postpone repaying you. Avoid gambling. Pray ‘Maha Bakhtar Nyaish’ every day.
Lucky Dates: 14, 15, 17, 20
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
રાહુની દિનદશા ચાલુ હોવાથી આજથી આવતા 10 દિવસમાં તમે વધુ પડતા નેગેટીવ વિચાર કરશો. નાણાકીય મુશ્કેલી વધી જશે. નકામો કામો કરીને સમયની બરબાદી કરશો. રાહુ તમને માથાનો દુખાવો આપી જશે. ફેમિલી મેમ્બર નાની બાબતમાં તમારાથી નારાજ થઈ જશે. રાહુને શાંત કરવા માટે ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 14, 15, 17, 20 છે.
Rahu rules you for the next ten days, so try to stay positive. Plan a family get-together. You might experience a financial crunch. Do not waste time on petty issues. Take care of your health, especially if you experience headaches. Family members could get upset with you. Pray ‘Maha Bakhtar Nyaish’.
Lucky Dates: 14, 15, 17, 20
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
ગુરૂ જેવા ધર્મના દાતાની દિનદશા ચાલુ હોવાથી તમારા હાથથી ભલાઈના કામ થતા રહેશે. નાણાકીય બાબતમાં ઈનવીઝીબલ હેલ્પ મળતી રહેશે. નવાકામ શોધવામાં સફળ થશો. ફેમલીમાં કોઈ જાતનો મતભેદ પડેલા હશે તો મતભેદને દૂર કરવા માટે બુધ્ધિનો ઉપયોગ કરી લેશો. મહેમાનની અવરજવર ખૂબ જ વધી જશે. બચ્ચાંઓ તરફથી આનંદના સમાચાર જાણવા મળશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 14, 16, 19, 20.
Jupiter’s rule leads you into performing good deeds. You will receive anonymous financial help. You will be successful in finding a new job. You will be able to solve any quarrels within the family. Guests will visit you. Children will bring you good news. Pray ‘Srosh Yasht’ every day.
Lucky Dates: 14, 16, 19, 20
CAPRICORN | મકર: ખ.જ.
26મી જુલાઈ સુધી શનિની દિનદશા ચાલશે તેથી તમારી તબિયતની ખાસ સંભાળ લેજો. નાની માંદગી મોટુ રૂપ લઈ લે તે પહેલા ડોકટરની સલાહ અવશ્ય લેજો. નાણાકીય મુશ્કેલી વધી જવાથી રાતની ઉંઘ ઓછી થઈ જશે. એસીડીટી પેટમાં ગેસથી પરેશાન થઈ જશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 16, 17, 18, 19 છે.
Saturn’s rule till 16th July, calls for you to take care of your health, especially if acidity troubles you. Consult a doctor if needed. Financially you could face a challenge. Pray ‘Meher Nyaish’.
Lucky Dates: 16, 17, 18, 19
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
છેલ્લુ અઠવાડિયું બુધની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. માથાનો બોજો વધી જશે. ખોટા વિચારો કરીને પરેશાન થશો. પણ પાક-પરવરદેગારની મદદ મળતી રહેશે. 20મીથી 36 દિવસ માટે શનિ તમારી ખૂબ કસોટી કરશે. બુધની કૃપા મેળવવા માટે ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 14, 15, 19, 20 છે.
This is the last week under Mercury’s rule and hence you could feel stressed. Do not worry and keep your faith in God. Starting 20th, Saturn rules you for the next 36 days. Pray ‘Meher Nyaish’ every day.
Lucky Dates: 14, 15, 19, 20
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
બુધની દિનદશા ચાલુ હોવાથી તમારા દરેક કામ બુધ્ધિ વાપરીને કરી શકશો. મનગમતી વ્યક્તિની સાથે મીઠી જબાન વાપરીને તેમનો પ્રેમ જીતી લેશો. નાણાકીય ફાયદો જ્યાંથી મળતો હશે ત્યાં વધુ સારૂ કામ કરી શકશો. નવા મિત્રો મળવાના ચાન્સ છે. ગામ-પરગામ જવાથી ફાયદામાં રહેશો. બુધની કૃપાથી સરકારી કામમાં ફત્તેહના ડંકા વગાડીને રહેશો. નવા કામ શરૂ કરવામાં સફળ થશો. દરરોજ ભુલ્યા વગર ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 15, 16, 17, 18 છે.
Mercury’s rule facilitates the use of your intelligence to complete tasks. Use sweet words to win over loved ones. Focus on projects that provide financial benefits. You will make new friends. Travelling will be profitable. You will be successful in government related work. You will succeed in starting new projects. Pray ‘Srosh Yasht’ every day.
Lucky Dates: 15, 16, 17, 18
- તમારી જાત પર વિશ્વાસ રાખો અને લડ્યા વગર હાર ન માનવી જોઈએ, સકારાત્મક વિચારસરણી દરેક સમસ્યાને દૂર કરી શકે છે - 23 November2024
- સંજાણ ડેની 104માં વરસની ઉજવણી - 23 November2024
- 2024 ઈરાનશાહ ઉદવાડા ઉત્સવ આવી ગયો! - 23 November2024