એલેકઝાન્ડરા ગર્લ્સ ઈંગ્લિશ ઇન્સ્ટિટ્યુશનની નવ વર્ષીય કરિશ્માહ મેહરજીએ તાજેતરમાં પુણેમાં ઝીગઝેગ સ્કેટિંગ મેરેથોનમાં વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં ભાગ લીધો હતો અને 7 ઓક્ટોબર, 2018ના રોજ ગોલ્ડ મેડલ જીત્યો હતો.
તેણીના સ્કૂલના વિદ્યાર્થીઓના જૂથ સાથે પ્રદર્શન કર્યા પછી, ટીમે એક કલાકના સમયગાળામાં બેલેન્સ ગુમાવ્યા વિના, ઝિગ-ઝેગ શૈલીમાં સ્કેટિંગનો રેકોર્ડ તોડ્યો હતો.
કરિશ્માહના કોચ અકબર શેખ હેઠળ ટ્રેનિંગ લઈ રહી છે અને આ સિદ્ધિ તેમને સતત ટેકો આપનાર તેમના માતાપિતાને સમર્પિત કરે છે.
Latest posts by PT Reporter (see all)
- ડિસેમ્બર પછી ફરી એક નવી શરૂઆત - 28 December2024
- 2025ની શરૂઆત સકારાત્મકતાથી કરો! - 28 December2024
- હસો મારી સાથે - 28 December2024