મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
રાહુની દિનદશા ચાલુ હોવાથી તમારા દિવસની ભૂખ અને રાતની ઉંઘ બન્ને ઉડી જશે. ખોટા વિચારોથી પરેશાન થશો. તમારા અંગત માણસો તમારો સાથ નહીં આપે તેનું દુ:ખ લાગશે. ખર્ચનું પ્રમાણ વધી જશે. તબિયત ખરાબ થવાના ચાન્સ છે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 5, 6, 9, 10 છે.
Rahu’s ongoing rule will take away your night’s sleep and appetite for food. Negative thoughts could trouble you. Close people might not be supportive and this could hurt you. Expenses will increase. Health could deteriorate. Pray Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 5, 6, 9, 10.
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમારા હાથથી ભલાઈનું કામ થઈ જશે. અંગત વ્યક્તિને ધનની મદદ કરી તેનું દિલ જીતી લેશો. ધનની બાબતમાં સારા સારી રહેશે. અચાનક ધનલાભ મળવાના ચાન્સ છે. તમારા ખરાબ સમયમાં મદદ કરનારને મદદ કરી શકશો. દરરોજ ભુલ્યા વગર ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 5, 6, 7, 8 છે.
With Jupiter’s ongoing rule, you will be inclined towards charitable works. You will be able to help a close person financially. Financial stability indicated. Unexpected windfalls could come your way. You will be able to help those who helped you through your difficult times. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 5, 6, 7, 8.
GEMINI | મિથુન: ક.છ.ઘ.
21મી ફેબ્રુઆરી સુધી ગુરૂની દિનદશા ચાલશે. તમારા કામમાં સફળતા મળશે. સેલ્ફકોન્ફિડન્સ વધી જશે. નાણાકીય ફાયદો થશે. તબિયતમાં સારો સુધારો થશે. ઘરવાળા માટે તેમની પસંદગીની વસ્તુ વસાવી શકશો. દરરોજ ભુલ્યા વગર ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 4, 6, 9, 10 છે.
Jupiter’s rule till 21st February brings you success in your work. Self-confidence will increase. Financial gain is indicated. Health will improve. You will be able to make purchases that your family desires. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 4, 6, 9, 10.
CANCER | કર્ક: ડ.હ.
શનિની દિનદશા ચાલુ હોવાથી રોજના કામ સમય પર પૂરા નહીં કરી શકો. કોઈને પ્રોમીસ આપતા નહીં. નાણાકીય બાબતમાં મુશ્કેલી આવશે. ખર્ચનું પ્રમાણ વધી જશે. તબિયતમાં પણ સારા સારી નહીં રહે. કોઈની મદદ લેવામાં પણ મુશ્કેલી આવશે. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 5, 6, 7, 8 છે.
Saturn’s ongoing rule will not allow you to complete your work on time. Avoid making promises. Financial challenges are indicated. Your expenses will increase. Your health could come in question. You might face challenges even in seeking help from others. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 5, 6, 7, 8.
LEO | સિંહ: મ.ટ.
18મી જાન્યુઆરી સુધી બુધની દિનદશા ચાલશે. લેતી-દેતીના કામ પહેલા કરી લેજો. બુધ્ધિબળ વાપરી કામ સહેલા બનાવશો. વધુ કામ કરી વધુ ધન મેળવી શકશો. નાણાકીય બાબતમાં સારા સારી થશે. માથાનો બોજો ઓછો થશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 4, 7, 9, 10 છે.
Mercury’s rule till 18th January suggests that you complete all transactions related to lending and borrowing. With your intelligence you will be able to complete your work easily. Your hard work will bring you more income. Financial gain is indicated. Your worries will lessen. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 4, 7, 9, 10.
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
બુધની દિનદશા ચાલુ હોવાથી તમારા બધા કામ બીજા કરતા જલદી પૂરા કરી શકશો. બીજાના સાચા સલાહકાર બનીને તેનું દિલ જીતી લેશો. જે પણ કમાશો તે બચાવી ઈનવેસ્ટ અવશ્ય કરજો. જરૂરિયાતમંદને મદદ કરી શકશો. નવા કામ મળવાના ચાન્સ છે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 5, 6, 7, 9 છે.
Mercury’s ongoing rule helps you complete your work faster than others. You will win over others by giving them your sincere advice. Ensure to save and invest from your earnings. You will be able to help those in need. You will get opportunities for new projects/work. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 5, 6, 7, 9.
LIBRA | તુલા: ર.ત.
મંગળની દિનદશા ચાલુ હોવાથી સ્વભાવે ચિડીયા બની જશો. ભાઈ બહેન સાથે મતભેદ પડતા રહેશે. કામમાં કોન્ફિડન્સ નહીં આવે. વાહન ચલાવતા હો તો સંભાળીને ચલાવજો. કોઈ પણ જાતનું ઈનવેસ્ટમેન્ટ કરતા નહીં. બીજાની વાત સાંભળજો પરંતુ કરજો તમારા મનનું. મંગળને શાંત કરવા ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 4, 6, 7, 10 છે.
Mars’ ongoing rule could make you irritatable. Squabbles between siblings are indicated. You could feel under-confident in your work. Drive/ride your vehicle carefully. Avoid making any investments. Listen to others but follow what you feel is right. To pacific Mars, pray the Tir Yasht daily.
Lucky Dates: 4, 6, 7, 10.
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી તમારા ડીસીઝન લેવામાં ઉતાવળ નહીં કરતા. તમારી સાથે બીજાનું ભલુ કરશો. મુસાફરી કરવાથી આનંદની સાથે ધનલાભ પણ મેળવશો. ફેમિલી મેમ્બર સાથે સારા સારી થતી જશે. મનને આનંદ મળે તેવા સમચાર મળશે. રોકાયેલા નાણા પાછા મેળવશો. ઘરમાં નવી ચીજ વસાવશો. 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 4, 5, 7, 9 છે.
The Moon’s ongoing rule suggests that you don’t make decisions in haste. You will help others as you help yourself. Travel brings you pleasure as well as financial gains. Relations with family members will improve. You will receive news which will bring you happiness. You will be able to retrieve your stuck money. You will be able to make purchases for the house. Pray the 34th name, ‘Ya Beshtarna’, 101 times.
Lucky Dates: 4, 5, 7, 9.
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
આજનો દિવસ સુર્યની દિનદશામાં પસાર કરવાનો બાકી છે. કોઈ સાથે વાતચીત કરતા નહીં. કાલથી ચંદ્રની દિનદશા આવતા 50 દિવસમાં ભરપુર સુખ આપશે. તમારા મનની મુરાદ પૂરી થશે. જે પણ પ્લાન બનાવશો તેમાં 23મી ફેબ્રુઆરી સુધી સફળતા મળશે. આજથી 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 5, 6, 8, 10 છે.
With today marking the last day under the Sun’s rule, avoid talking much to anyone. The Moon’s rule, starting tomorrow, for the next 50 days, will bring you immense happiness. Your wishes will be fulfilled. All your plans will find success by the 23rd of February. Pray the 34th name, ‘Ya Beshtarna’, 101 times.
Lucky Dates: 5, 6, 8, 10.
CAPRICORN | મકર: ખ.જ.
શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા મોજશોખ વધી જશે. ખર્ચ વધી જશે પણ નાણાકીય બાબતમાં મુશ્કેલી નહીં આવે. ઓપોઝીટ સેકસ તરફથી ફાયદાની વાત જાણવા મળો. ઘરનું વાતાવરણ સારૂં રહેશે. મહેમાનની અવરજવર વધી જશે. ચાલુ કામમાંથી ધનલાભ મળશે. દરરોજ ‘બહેરામ યઝદની’ આરાધના કરજો.
શુકનવંતી તા. 4, 7, 8, 9 છે.
Venus’s ongoing rule push up the quotient for fun and enjoyment. Expenses will increase but this will not strain your finances. You will gain beneficial information from the opposite gender. Home environment will be cordial. Visitors are expected. You will gain wealth from your ongoing work. Pray to Behram Yazad daily.
Lucky Dates: 4, 7, 8, 9.
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
શુક્રની દિનદશા ચાલુ હોવાથી કરેલા કામની કદર થશે. કામકાજમાં સફળતા મળશે. નાણાકીય લેતી-દેતી સારી રીતે કરી શકશો. તમારા લેવાના પૈસા મેળવી શકશો. મનગમતો જીવનસાથી મળી જશે. ઘરમાં જોઈતી વસ્તુ વસાવી શકશો. દરરોજ ‘બહેરામ યઝદની’ આરાધના કરજો.
શુકનવંતી તા. 5, 6, 8, 10 છે.
Venus’s ongoing rule brings you appreciation for your work. You will succeed in your work. You will be able to sort out your lending and borrowing transactions easily. You will be able to retrieve money owed to you. You will find your ideal match. You will be able to make purchases for the home. Pray to Behram Yazad daily.
Lucky Dates: 5, 6, 8, 10.
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
આજનો દિવસ રાહુની દિનદશામાં પસાર થવાનો બાકી છે. તેથી કોઈ સાથે માથાકુટ કરતા નહીં. કાલથી શુક્રની દિનદશા ચાલુ થતા 70 દિવસમાં તન-મન-ધનથી ફાયદો મેળવશો. નવા મિત્રો મળશે. નવા કામમાં સફળતા મળશે. દરરોજ ‘બહેરામ યઝદની’ આરાધના કરજો.
શુકનવંતી તા. 6, 7, 8, 9 છે.
With today marking the last day under Rahu’s rule, try to avoid getting into arguments. Starting tomorrow, Venus’s rule for next 70 days, will bring you benefits in health and wealth. You will make new friends. You will find success in new endeavours. Pray to Behram Yazad daily.
Lucky Dates: 6, 7, 8, 9.
- તમારી જાત પર વિશ્વાસ રાખો અને લડ્યા વગર હાર ન માનવી જોઈએ, સકારાત્મક વિચારસરણી દરેક સમસ્યાને દૂર કરી શકે છે - 23 November2024
- સંજાણ ડેની 104માં વરસની ઉજવણી - 23 November2024
- 2024 ઈરાનશાહ ઉદવાડા ઉત્સવ આવી ગયો! - 23 November2024