અંધ્યા અને બહેદીન નામોમાં ફરક
ઈતિહાસને તપાસતા નજરે પડે છે કે ઘણે ભાગે અંધ્યાં નામ ઈરાની હોય છે, જ્યારે બહેદીનોના નામો હિંદુ સાહી હોય છે. આ સિધ્ધાંત કાંઈ બધાને જ એક સરખી રીતે લાગુ પડતો નથી; તેના ઘણા અપવાદો છે. પણ તવારીખ એ વાતની સાબિતી પૂરી પાડે છે. અંધ્યા લેખેની ૨૮ પેઢીની વંશાવળી કહુ: સોરાબજી, મંચેરજી, બરજોરજી, નવરોજી, ખુરશેદજી, ટેહમુરજી, હોમજી, ફરેદુન, રાણા,* હોમા, માહીયાર, ચાચા,* વાછા, * આશા, હોમ, બેહેમનયાર, ખોરશેદ, ખુજસ્તા, મોબેદ, નૈર્યોસંગ, ધવલ, શાપુરજી, શહેરીયાર ઉપલી ૨૮ પેઢીમાં ફુલકી વાળા માત્ર ૩ નામ સિવાય બધા નામો ઈરાની છે.
હવે સર જમશેદજી જીજીભાઈની વંશાવળી જોઈએ:
જમશેદજી, * જીજીભાઈ ચાનજી, વાછાજી, રામજી, લક્ષ્મણજી, નરસંગજી, બામાજી, માહીયારજી, * રતનજી, જેસાજી અને માયાજી. ઉપલી ૧૨ પેઢીની વંશાવળીમાં માત્ર ફુલકીવાળા ૨ નામ ઈરાની છે અને બધા બાકીના નામો હિંદુ છે. કારણ કે સર જમશેદજીનું ખાનદાન બહેદીન છે.
હિંદુ નામોનું પારસીઓમાં અતે
ઉપલા દાખલા ઉપરથી વાંચનારા જોશે કે હિંદુઓના મહાત્માઓ રામ, લક્ષ્મણ, નરસિંહ વગેરેના પારસીઓએ હિંદુઓના મહાત્માઓ રામ, લક્ષ્મણ, નરસિંહ વગેરેના પારસીઓએ હિંદુઓ સાથે વસીને નામો રાખ્યા હતા. ગુજરાતમાં વસીને ગુજરાતી હિંદુઓના નામો રતનજી, ચાનજીભાઈ વગેરે રાખ્યા છે. દક્ષિણ દેશના દક્ષિણી મરાઠાઓના નામો જેસાજી, માયાજી, બામાજી વગેરે નામો પણ રાખ્યા છે. એ ઉપરથી ઘણી આગળી તવારીખોની બાબતમાં નામને લીધે જ જેમ પારસીઓ ગોથાં ખાઈ પારસી
- તમારી જાત પર વિશ્વાસ રાખો અને લડ્યા વગર હાર ન માનવી જોઈએ, સકારાત્મક વિચારસરણી દરેક સમસ્યાને દૂર કરી શકે છે - 23 November2024
- સંજાણ ડેની 104માં વરસની ઉજવણી - 23 November2024
- 2024 ઈરાનશાહ ઉદવાડા ઉત્સવ આવી ગયો! - 23 November2024