પારસીઓનાં નામ કેવી રીતે પડયાં?

આજથી વરસો પહેલા દસ્તુરજી જામાસ્નજી મીનોચેરજી જામાસ્પઆશાએ મુંબઈમાં ભાષણ કરતા ‘દા‚’ શબ્દની વ્યાખ્યા વીદીયાળુ શબ્દ ઉપરથી જણાવવાની કોશિશ કરી હતી. ફાઈલોલોજીને કાયદે ‘દા‚’ શબ્દની ઉત્પત્તિ વીદયાળુ શબ્દ ઉપરથી નથી. આપણા હોરમજદા‚, મેહેરવાનદા‚, જમશેદદા‚, શાપુરદા‚ વગેરે દા‚ઓનો દા‚ પ્રત્યય હિંદુ ઉપરથી છે. સંસ્કૃત શબ્દ ‘અધ્વર્યુ’ નો અપભ્રંશ અંધ્યા‚ થયેલો છે. હવે હોરમજદ અંધ્યા‚, મહેરવાન-અંધ્યા‚, જમશેદ અંધ્યા‚ […]

પારસી પ્રજાનો ઉદય, પૂરાતન પારસીઓએ મચાવેલા જગપ્રસિધ્ધ જંગો

અસલી એસિર્યનો, બહાદુર બેબિલોનિયનો કે રણશૂર રોમનોને બાજુએ મૂકતા, પ્રાચીન કાળની પ્રજાઓમાં જે પ્રજા પૂરાતન તવારિખના પારસી અભ્યાસીઓનું ખાસ ધ્યાન ખેંચે છે તે પ્રજા પારસી પ્રજા છે. અગર જો અસલી એસિર્યનોની યાદગાર હુન્નરમંદી આજે હયાત છે તો પણ તે પ્રજાને આપણે નાશ પામેલી જોઈએ છીએ. અગર જો પુરાતન રોમન કે ગ્રીક પ્રજાના વંશજો આજે હયાત […]

આબાન પરવેઝ તુરેલ

એક ધનાઢય માણસે ધંધામાથી નિવૃત્તિ લીધી પત્ની વરસો પહેલા ગુમાવી દીધી હતી. સંતાનમાં બે પુત્રીઓ હતી. પુત્ર હતો નહીં. બન્ને પુત્રીઓને પરણાવી દીધી હતી. બન્ને જમાઈઓ અને પુત્રીઓ પિતાની ખૂબ સારી સેવા કરતી હતી જેથી પિતા ખુશ હતા ખૂબ સંતૃષ્ટ હતા. તેમને લાગ્યું જમાઈઓ અને દીકરીઓ સારા છે. તેઓ મારી આટલી સારી સેવા કરે છે, […]

દસ્તુરજી ડો. માનેકજી નસરવાનજી ધાલ્લા

સૃષ્ટિ (સર્જન) તમારી દિવ્ય ભલાઈનું મુક્ત કાર્ય છે, અહુરા મઝદા! જ્યારે કશુંય નહોતું, ત્યારે તમે એકલા તમારી ઉત્કૃષ્ટતાની આત્મનિર્ભરતામાં વસતા હતા. તમે અમેશા સ્પેન્ટાઓના, અને યઝદોના પિતા છો, અને ફ્રવશિશ પણ તમારા જ છે. તમે જ બહેશ્તી આલમને પ્રકાશથી (તેજ) આચ્છાદિત કરી છે અને તમે જ ધરતી અને પાણી તથા છોડવા અને જનાવરો તથા મનુષ્યનું […]

અરના હોમી પેસીના

એ વાત કંઈ ઝરી જુહાકના ધ્યાનમાં ઉતરી નહીં કે તેવો ફરી બખાલી ઉઠયાં. ‘મારો તને હુકમ છે કે પાછી જઈને ગાડી સાફ કર.’ એ સાંભળી તે ગરીબ બાળા ફીકરથી ધ્રૂજી ઉઠી. ખરે જ તેણીનો હાલ સુડી વચ્ચે સોપારી જેવો હતો કે તેણી કકળીને બોલી પડી. ‘મને… મને બીક લાગેછ પાછું. જતાં.’ ને એ સાંભળતાં જ […]

મહુવા પારસી અંજુમન હસ્તક નવજોત તથા સન્માન કાર્યક્રમ

મહુવા પારસી અંજુમનની અગિયારીના હાલના સેવક મહેરઝાદ જીવાસાની દીકરી પરીઝાદ હાલમાં પીટીટ સ્કૂલ બાન્દરા મુંબઈ ખાતે શિક્ષણ લે છે. પરિઝાદની શુભ નવજોતની પવિત્ર ક્રિયા અંજુમન હસ્તક થાય એવી ટ્રસ્ટી મંડળની ઈચ્છા હતી અને તે પ્રમાણે અગિયારીના હોલમાં નવજોતની ક્રિયા રવિવાર તારીખ ૮-૫-૨૦૧૬ના દિને હાવન ગેહમાં કરવામાં આવી હતી. મલેસર બહેદીન અંજુમન, નવસારીની અગિયારીના બે મોબેદ […]

વરસોની જૂની પરંપરાની નવસારીએ ઉજવણી કરી

આપણી સંસ્કૃતિઓમાં વરસાદને પ્રસન્ન કરવા અને ચોમાસું સા‚ં બેસે તે માટે અલગ અલગ પરંપરાઓ, રીતો હોય છે. વરસાદને પ્રસન્ન કરવા પારસી પરંપરા મુજબ નવસારીના પારસી યુવાનો ત્યાંના રહેવાસીઓ પાસે જઈ કાચા ચોખા, દાળ, તેલ, ઘી અને પાણી એકઠું કરે છે. આ બધી સામગ્રી જ્યારે જમા થાય છે ત્યારે તેઓ ગાય છે ‘ઘી ખીચડીનો પૈસો, ડોરિયાનો […]

પારસી ટાઈમ્સ રજૂ કરે છે ‘બીપીપી કનેક્ટ’

છેલ્લા કેટલાંક મહિનાઓમાં, કોમના અનેક સભ્યોએ બીપીપીનાં (બોમ્બે પારસી પંચાયત) વિવિધ પાસાં તરફ ધ્યાન દોરતા પત્રો તથા પ્રશ્નો અવારનવાર પારસી ટાઈમ્સને મોકલ્યા છે- આમાં બીપીપીએ લીધેલાં પગલાં તથા તેમને કયાં પગલાં લેવાનાં બાકી છે તથા અન્ય ફરિયાદો તથા પૂછપરછનો સમાવેશ થતો હોય છે. બીપીપી અને કોમ વચ્ચે સીધા જોડાણ કે સંવાદનો અભાવ છે, ઘણા ખરા […]

જો તમારો જન્મ જૂનની ૧૮મી તારીખે થયો હોય

તમારે કયારેય પણ કોઈ પણ કાર્યમાં ઉતાવળ ન કરવી. દરેક કાર્ય ધીરજથી અને શાંતિથી કરવું. તમે દરેક બાબતનું બારીક નિરીક્ષણ કરશો. દરેક બાબત માટે તમારા વિચારો સ્વતંત્ર હશે. ભાગીદારો સારા નહીં મળે. વિશ્ર્વાસઘાત થશે. તમે ભવિેય માટે સારી યોજનાઓ બનાવશો. તમારી બુધ્ધિ તીક્ષ્ણ હશે. માનસિક રીતે બીજાને હૈરાન કરી શકો એટલી બુધ્ધિ તમે ધરાવશો. બોલવામાં […]

Your Moonsign Janam Rashi This Week – 4 June To 10 June

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી   ARIES | મેષ: અ.લ.ઈ. હાલમાં ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી તમે જેટલું મનને શાંત રાખીને કામ કરશો કામ એટલા જ સારા થશેે. તમારા ફેંસલાઓ બદલતા નહીં તેનાથી ભવિષ્યમાં ફાયદો થશે. નાણાકીય બાબતમાં સારાસારી થતી રહેશે. થોડીઘણી બચત કરજો. દરરોજ ૧૦૧નામ ભણી લીધા પછી ૩૪મુ નામ ૧૦૧વાર ભણજો. શુકનવંતી […]

આજની વાનગી

ચાઈનીઝ  વેજિટેબલ સામગ્રી: ૧૦ થી ૧૨ ફ્લાવરના મોટા ટુકડા, ૧ કેપ્ટિકમ, ૧૦ અધકચરી બાફેલી બેબીકોર્ન, ૬ થી ૭ સમારેલી ફણસી, ૨ ચમચી ઝીણું સમારેલું આદું, ૨ ચમચી ઝીણું સમારેલું લસણ, ૨ ચમચી ઝીણાં સમારેલાં લીલાં મરચાં, અડધો કપ ટોમેટો પ્યુરી, ૨ ચમચી કોર્નફ્લોર, ૨ ચમચા તેલ, મીઠું. રીત: એક ફ્રાઈંગ પેનમાં તેલ ગરમ કરો. એમાં […]