જીતનો પર્વ એટલે દશેરા

દશેરાના દિવસની સૌથી જાણીતી વાર્તા છે ભગવાન રામનું રાવણ સાથેનું યુધ્ધમાં જીત મેળવી બુરાઈઓનો નાશ કરવો. રામ અયોધ્યા નગરીના રાજકુમાર હતા તેમની પત્ની સીતા, નાનો ભાઈ લક્ષ્મણ તથા પિતા દશરથ હતા. રામની માતા કૈકયીના લીધે રામ, લક્ષ્મણ અને સીતાને 14 વરસનો વનવાસ મળ્યો હતો અને આજ વનવાસ દરમ્યાન રાવણે સીતાનું અપહરણ કર્યુ હતું. રાવણ ચર્તુવેદોનો […]

દાદીશેઠ આતશબહેરામે શુભ સાલગ્રેહની ઉજવણી કરી

30મી સપ્ટેમ્બર, 2024, ઐતિહાસિક દાદીશેઠ આતશ બહેરામના સાલગ્રેહની ઉજવણી કરવામાં આવી જે બોમ્બેના પ્રથમ કદીમ આતશ બહેરામ, 1771 સીઇમાં, સ્વપ્નદ્રષ્ટા દાદીભાઈ નોશીરવાનજી દાદીશેઠ (1734-1799) દ્વારા બનાવવામાં આવી હતી. દાદીશેઠ આતશ બહેરામના ખાસ જશન સમારોહ માટે એકઠું થયેલું વિશાળ મંડળ ખરેખર જીવંત બન્યું જેનું અનુસરણ પરંપરાગત ગંભાર દ્વારા કરવામાં આવ્યું હતું. 29 સપ્ટેમ્બર, 1783 (રોજ ગોવાદ, […]

દેવલાલી અગિયારીએ ગોરવપુણર્ર્ 108 વર્ષ પૂર્ણ કર્યા

30મી સપ્ટેમ્બર, 2024ના રોજ, દેવલાલીની બાઈ રતનબાઈ જે ચિનોયની દરેમહેરે તેના ભવ્ય 108માં સાલગ્રેહની ઉજવણી કરી અને ઉજવણી કરવા માટે ચારે બાજુથી હમદીનો આવ્યા હતા. એરવદ રોઈન્ટન અને તેમના પિતા, પંથકી એરવદ નોઝર મહેન્તી અને મુંબઈના એરવદ આદિલ નવદારે સાંજના જશનનું સંચાલન કર્યું હતું અને હાવન ગેહ અને અવિસથુ્રમ ગેહમાં બે વખત ફાલાની માચી અર્પણ […]

ઈરાની ઝોરાસ્ટ્રિયન અંજુમને 2024ની ચૂટણી યોજી

ઈરાની ઝોરાસ્ટ્રિયન અંજુમને આગામી પાંચ વર્ષ માટે મુંબઈ મતવિસ્તાર માટે સમિતિના સભ્યોની નિમણૂક કરવા માટે 29મી સપ્ટેમ્બર, 2024ના રોજ ચૂંટણી યોજી હતી. સર જમશેદજી જીજીભોય પારસી બેનેવોલન્ટ ઇન્સ્ટિટ્યુટ, (ફોર્ટ) ખાતે યોજાયેલ, ઈરાની ઝોરાસ્ટ્રિયન સમુદાયના લગભગ 126 સભ્યોએ તેમનો મત આપ્યો, જેમાં ચૂંટણીમાં ઉભા રહેલા 6 ઉમેદવારોમાંથી 5 ચૂંટાયા. મતોની અંતિમ ગણતરી મુજબ, ઈરાની ઝોરાસ્ટ્રિયન અંજુમનના […]

શ્રી રતન ટાટાના જીવનમાં સાચા સુખનો અર્થ

હું તમારો ચહેરો યાદ કરવા માંગુ છું જેથી જ્યારે હું તમને સ્વર્ગમાં મળીશ, ત્યારે હું તમને ઓળખી શકું અને ફરી એકવાર તમારો આભાર માની શકું. આ વાક્ય રતન ટાટાના જીવનની એ ક્ષણ હતી જેણે તેમને સાચા સુખનો અર્થ સમજાવ્યો. જ્યારે ભારતીય અબજોપતિ શ્રી રતન ટાટાને એક ટેલિફોન ઇન્ટરવ્યુમાં રેડિયો પ્રસ્તુતકર્તા દ્વારા પૂછવામાં આવ્યું કે, સર […]

Your Moonsign Janam Rashi This Week –
12 October 2024 – 18 October 2024

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. હાલમાં શનિની દિનદશા ચાલુ હોવાથી તમારા રોજબરોજના કામ સારી રીતે નહીં કરી શકો. શનિ તમને આળસુ બનાવી દેશે. તમારી નાની ભુલ તમને મોટી મુસીબતમાં મુકી દેશે. કામમાં સફળતા નહીં મલતા તમે પરેશાન થશો. ખોટા ખર્ચાઓ ખુબ થશે. તબિયતની સંભાળ લેજો માથાના દુખાવાથી […]

પટેલ અગિયારીએ 179મી સાલગ્રેહની ઉજવણી કરી

મઝગાંવ ખાતે આવેલી મુંબઈની શેઠ ફરામજી નસરવાનજી પટેલ અગિયારીએ 24મી સપ્ટેમ્બર, 2024ના રોજ તેની ભવ્ય 179મી સાલગ્રેહ (રોજ ખોરશેદ, માહ અરદીબહેસ્ત)ની ઉજવણી કરી હતી, હમદીનો વહેલી સવારથી શુભ પ્રસંગ માટે આદર દર્શાવવા માટે આવ્યા હતા. મોબેદો દ્વારા એક જશન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ પ્રખ્યાત વ્યક્તિત્વ ધરાવતા નોશીર દાદરાવાલાએ સંક્ષિપ્ત વક્તવ્ય આપ્યું હતું, પારસી ધર્મ અને સંસ્કૃતિમાં […]

ભીખા બહેરામ કુવાના 15માં વર્ષની પરંપરાગત ઉજવણી – આવા રોજ પર 180મું જશન અને હમબંદગી –

22મી સપ્ટેમ્બર, 2024 (રોજ આવાં, માહ અરદીબહેસ્ત)ના દિને પવિત્ર કુવા ખાતે આ પ્રિય પરંપરાની 15 વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. 180મું જશન અને હંબંદગીની સ્મૃતિમાં પવિત્ર ભીખા બહેરામ કુવા પાસે સમુદાયના સભ્યો ભેગા થયા હતા. આ વર્ષોમાં, માસિક પ્રસંગ, જે નમ્ર પ્રાર્થના મેળાવડા તરીકે શરૂ થયો હતો, તે સમુદાયની એકતા અને આધ્યાત્મિક પ્રતિબિંબને પ્રોત્સાહન આપતું […]

Your Moonsign Janam Rashi This Week –
05 October 2024 – 11 October 2024

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 27મી ઓક્ટોબર સુધી શનિની દિનદશા ચાલશે. તેથી હાલમાં તમે જે પણ ધારશો તેના કરતાં ઊલટું થશે. નાણાકીય બાબતમાં નુકસાન થવાના ચાન્સ છે. તમે જ્યાં નોકરી કરતા હશો ત્યાં સાથે કામ કરનાર તમને નાની બાબતમાં ઈરીટેટ કરશે. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ […]

સુરત-સમાજના પ્રતિષ્ઠિત સભ્યોને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે

7મી સપ્ટેમ્બર, 2024ના રોજ શેઠ પી. કે.કદીમ આતશબેહરામ, શાહપોર ખાતે સુરત પારસી પંચાયતના ભૂતપૂર્વ ટ્રસ્ટી હોરમઝદીયાર પટેલના નિધન પર હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી, જેની શરૂઆત વડા દસ્તુરજી એરવદ સાયરસ દસ્તુર દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ હોમી દૂધવાલા, પ્રમુખ-એસપીપી (સુરત પારસી પંચાયત) દ્વારા શોક સંબોધન કરવામાં આવ્યું, જેમણે તેમના દ્વારા આપેલા નોંધપાત્ર યોગદાનની પ્રશંસા […]

ભારતના અગ્રણી નેત્ર ચિકિત્સક ડો. સાયરસ મહેતા ઓલ-ઈન્ડિયા ઓપન શૂટિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યા

ડો. સાયરસ મહેતાને ભારતના ટ્રેલબ્લેઝિંગ ઓપ્થેલ્મોલાજીસ્ટ તરીકે ગણવામાં આવે છે, વ્યાવસાયિક આંખની સંભાળના ક્ષેત્રમાં તેમની અજોડ પ્રતિભા અને સફળતા માટે વૈશ્વિક સ્તરે તેમને વખાણવામાં આવે છે, ગતિશીલ અને ટોચના ઓપ્થેલ્મોલોજીસ્ટ જેમણે તેમના ક્ષેત્રની બહાર, ઘણા ઊંચા શીખરો સર કર્યા છે. 18 થી 28 ઓગસ્ટ, 2024 દરમિયાન ગોવામાં આયોજિત નેશનલ રાઇફલ એસોસિએશન ઓફ ઈન્ડિયા દ્વારા આયોજિત […]