એક ટૂંકી વાર્તા

જંગલમાં સિંહે એક ફેકટરી ચાલુ કરી. એમા વર્કર માટે પાંચ કીડી હતી જે સમયસર આવી ને પોતાનુ બધુ કામ ઈમાનદારીથી કરતી. સિંહનો બિઝનેસ બરાબર ચાલતો હતો. એમા સિંહને મનમાં થયુ કે પાંચ કીડી જો આટલુ સરસ કામ કરે છે તો એને કોઈ એક્ષપર્ટની દેખરેખમાં રાખુ તો વધારે સારૂ કામ કરશે. એણે એક ભમરાને પ્રોડકશન મેનેજર […]

ઝેડસીએફ દ્વારા ડો. સાયરસ મહેતાનું સન્માન કરવામાં આવ્યું

ડો. સાયરસ મહેતા, દેશના અગ્રણી નેત્રરોગ ચિકિત્સક, વ્યાવસાયિક આંખની સંભાળના ક્ષેત્રમાં તેમની પ્રતિભા અને સફળતા વૈશ્વિક સ્તરે ગણાય છે, તેમને તાજેતરમાં ઝોરોસ્ટ્રિયન ચિલ્ડ્રન્સ ફાઉન્ડેશન (ઝેડસીએફ) દ્વારા એક્સલન્સ ઇન ધ ફિલ્ડ ઓફ ઓપ્થેલ્મોલોજી માટે 23મી નવેમ્બર, 2024 ના રોજ, મુંબઈમાં સેન્ટ મેરી સ્કૂલ (આઈસીએસઈ) ઓડિટોરિયમ ખાતે તેમના વાર્ષિક ઝોરાસ્ટ્રિયન ચિલ્ડ્રન્સ ડેની 20મી વર્ષગાંઠ પર (લોકપ્રિય ઝો […]