માણસનો સ્વભાવ પહેલેથી જ લોભી છે. ‘લોભને થોભ નહીં’. લોભની સાથે સ્વાર્થ વધે છે, અને આ લોભ અને વાર્થ મોટા ભાગે પૈસા માટે વધુ હોય છે. ‘પૈસા જોઈને મુનિવર ચળે’. તેમ દરેક માણસ પૈસાને માટે સ્વાર્થી બની ગયો છે. પૈસાને ખાતર સગા પણ પારકા થાય છે. ‘મા જુએ આવતો અને બૈરી જુએ લાવતો’ એ કહેવતમાં […]
Tag: 02 December 2017 Issue
કર્મના નિયમો
શ્રીમોટા આ યુગના એક મહાન સંત થઇ ગયા. શ્રીમોટા કોઈને જાણ ન થાય એ રીતે પોતાની સાધના કરતાં હતા. તે આમ તો હરિજન સેવાનું કામ પણ કરતાં હતા. એમાં જરાયે કચાશ આવવા દેતા ન હતા. દર વરસે એક મહિનો શ્રીમોટા રજા લેતા. શ્રીમોટા કોઈ એકાંત સ્થળે એકલા જતા. ત્યાં ગુરુ મહારાજના આદેશ પ્રમાણે સાધના કરતાં. […]
હસો મારી સાથે
હસો મારી સાથે બા: મેં આજે ટોકીઝ માં પા પિકચર જોયું .. બાપુ: ડોબી ગઈ હતી તો આખું જોવું તું ને પા કેમ જોયું? *** ગણિત શિક્ષક: બેમાંથી બે જાય તો કેટલા રહે? ચિન્ટુ: સર, સમજણ નથી પડતી. કોઈ ઉદાહરણ આપીને સમજાવોને . ગણિત શિક્ષક: ધારો કે, તારી પાસે બે રોટલી છે, તું બંને રોટલી […]
શિરીન
‘શું જી?’ અજાયબી પામતાં તે બાલાએ પૂછી દીધું કે ઝરી જુહાકનાં નેનજ ફરી ગયા. ‘લે તું ને નથી ખબર કે પેલા ધોધ જોવા જવાની કંઈ પાર્ટી ઉભી કીધીછ તે હું તો સમજી કે પરણ્યા પછી હવે સુધરશે, તેને બદલે પાટી ને પાર્ટી ચાલુ જ છે હજી.’ ‘જી, તેની તો હજી વાત ચાલેછ ને..ને..’ પછી શિરીન […]
ઝાન 2017એ સફળતા પ્રાપ્ત કરનાર લોકોના સન્માનમાં ચાર ચાંદ લગાવ્યા!!
10મી નવેમ્બર 2017ની સંધ્યાકાળે પારસી/ઈરાની જરથોસ્તી સમુદાય સાઉથ મુંબઈના ગરવારે કલબમાં એકઠા થયા હતા. પારસી અચીવર્સ એવોડર્સ નાઈટ 2017ની (ઝાન 2017) ઉજવણી ઝોરાસ્ટ્રિયન ટ્રસ્ટ ફંડ ઓફ ઈન્ડિયા દ્વારા પારસી/ઈરાની જરથોસ્તીઓને ઉત્કૃષ્ટ સિધ્ધિઓને માન આપવાના હેતુથી રજૂ થઈ હતી. જેઓની સિધ્ધિઓને લીધે આપણે તેમને અલગથી ઓળખી શકીયે છીએ જેનાથી આપણા જરથોસ્તી ઝંડાને હમેશા ઉચ્ચ સ્થાને લહેરાવી […]