કલકત્તાની આતશ આદરિયાનની 105મી સાલગ્રેહની ઉજવણી

મરહુમ એરવદ ડીબી મહેતાની ઝોરાસ્ટ્રિયન અંજુમન આતશ આદરિયાનની 105મી સાલગ્રેહની ઉજવણી કરવામાં આવી. જશનની પવિત્ર ક્રિયા સવારે સ્ટે.ટા. 10.00 કલાકે એરવદ જિમી તારાપોરવાલા, એરવદ વિરાફ દસ્તુર, એરવદ દારાયસ કરંજીયા, એરવદ બહેરામશા કરંજીયા દ્વારા કરવામાં આવી હતી. કોલકત્તાના પારસી સમુદાયના લોકો આતશ પાદશાહના આશિર્વાદ લેવા મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આદરિયાનના ટ્રસ્ટીઓ નોશીર ટંકારીવાલા, યઝદેઝર્દ દસ્તુર […]

નવસારી આતશ બહેરામની 252મી સાલગ્રેહની ઉજવણી

2જી ઓકટોબર 2017ને દિને નવસારી આતશ બહેરામની 252મી શુભ સાલગ્રેહની ઉજવણી કરવામાં આવી હતી. સવારના જશનની ક્રિયા એરવદ ફ્રેડી પાલિયા અને બીજા દસ મોબેદો દ્વારા સવારે 9.30 કલાકે કરવામાં આવી હતી અને  લગભગ સો જેટલા જરથોસ્તીઓએ આ જશનમાં ભાગ લીધો હતો. સાંજના જશનની પવિત્ર ક્રિયા એરવદ ખુરશેદ દેસાઈ અને બીજા તેર મોબેદો દ્વારા સાંજે 7.00 […]

સુરત આતશ બહેરામે સાલગ્રેહની ઉજવણી કાવ્યાની ઝંડો લહેરાવી કરી

સુરતના મોદી શહેનશાહી આતશ બહેરામે 2જી ઓકટોબર, 2017ને દિને 194મી સાલગ્રેહની ઉજવણી કરી. સવારે 7.00 વાગે હાવનગેહમાં માચી પધરાવવામાં આવી હતી. તે સમયે લગભગ સો જેટલા જરથોસ્તીઓ હાજર હતા. આતશ બહેરામની આસપાસની ગલીઓમાં કાવ્યાની ઝંડાને લગભગ સવારે 7.30 કલાકે પારસી સમુદાયના લોકો દ્વારા ફેરવવામાં આવ્યો હતો. છૈયે અમે જરથોસ્તી ગીત ગાઈ ‘ઝંડા’ને આતશબહેરામની ટોચ પર […]

કપ્પાવાલા આદરિયાને 161મી સાલગ્રેહની ઉજવણી કરી

રોજ સરોશ, માહ અર્દીબહેસ્તના દિને તારદેવના શેઠ શાપુરજી સોરાબજી કપ્પાવાલા આદરિયાને 161મી સાલગ્રેહની ઉજવણી કરી. આ પ્રસંગે હાવનગેહની માચી અને બે જશનો પંથકી સાહેબ એરવદ જમશેદજી ભેસાડિયા, અન્ય મોબેદો, ટ્રસ્ટી સાહેબો મહેરજી મકતીની હાજરીમાં કરવામાં આવ્યા હતા. સાંજનું જશન એરવદ ભેસાડિયા અન્ય મોબેદો તથા શેઠ શાપુરજી સોરાબજી કપ્પાવાલા ચેરિટી ટ્રસ્ટવતી, ટ્રસ્ટી અસ્પી ડ્રાઈવર, પરવેઝ ડ્રાઈવર, […]

વાડિયાજી આતશ બહેરામે 188મી સાલગ્રેહની ઉજવણી કરી

સરોશ રોજ, અર્દીબહેસ્ત મહિનો ને તા. 2જી ઓકટોબર, 2017ને દિને શેઠ હોરમસજી બોમનજી વાડિયા આતશ બહેરામે 188મી સાલગ્રેહની સવારે અને સાંજે બે જશનો કરી ઉજવણી કરી. સવારના જશનની ક્રિયા સ્ટે. ટા. 10 કલાકે એરવદ આદિલ ભેસાન્યા અને બીજા એકત્રીસ મોબેદો દ્વારા કરવામાં આવી હતી. વડા દસ્તુરજી ખુરશેદ દસ્તુર, વડા દસ્તુરજી ડો. ફિરોઝ કોટવાલ અને એરવદ […]

અતિથિ દેવો ભવ:

અતિથિ દેવો ભવ: એટલે અતિથિ દેવ સમાન છે, આપણે ત્યાં આવે તો આપણે તેને દેવ સમાન ગણી તેનો સત્કાર કરી તેની આગતાસ્વાગતા કરવી, પણ કેટલાકના મતાનુસાર અતિથિ એટલે અ-તિથિ અર્થાત ગમે તે તિથિએ વારે ગમે તે સમયે આપણે ત્યાં કોઈ મહેમાન આવી ચડે તે… આજથી ઘણાં વર્ષો પહેલાં મે એક વાર્તા વાચી હતી જેના લેખકનું […]

શિરીન

ફિરોઝ ફ્રેઝર ભર ઉંઘમાં પડવાથી તે સાંભળ્યાજ નહી હોય તેમ તેનો ઉંડો શ્ર્વાસ લેવાનો અવાજ હજી ચાલુ જ હતો. ફરી પાછું શિરીન વોર્ડને તે રિપીટ કીધો કે આંય વખત ફિરોઝ ફ્રેઝરે ઝબકીને ઉઠી પૂછી લીધું. ‘કોણ છે?’ ‘હું..હું શિરીન છું.’ તે જવાને છલાંગ મારી ઉઠી તે બારણું ઉઘાડી નાખી, પછી ગભરાટથી બોલી પડયો. ‘શિરીન શું […]

Your Moonsign Janam Rashi This Week –
07th October, 2017 – 13th October, 2017

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. 27મી ઓકટોબર સુધી શનિની દિનદશા ચાલશે તેથી મુસાફરીના પ્લાન કરતા નહીં અને કરો તો સંભાળીને ટ્રાવેલ કરજો. કોઈ વ્યક્તિ ખોટી રીતે તકલીફ આપી જાય. નાણાકીય બાબતમાં ખેંચતાણ રહેશે. થોડું ઈન્વેસ્ટમેન્ટ અવશ્ય કરજો. ‘મોટી હપ્તન યશ્ત’ ભણવાથી મનને શાંતિ મળશે. શુકનવંતી તા. 7, […]