માધુકાકા અને માલુકાકી સાથે અમારે ઘર જેવો સંબંધ. અમારી પડોશમાં જ રહે. એમનો જયંત મારા જેવડો મારો દોસ્ત અમે સાથે ભણીએ એટલે એકબીજાના ઘરમાં જવા-આવવાનો, રમવા-જમવાનો નિકટનો સંબંધ. માલતીકાકી મારા પર બહુ પ્રેમ રાખે. પોતાના દીકરા જેવો જ માને. ભણી-ગણીને નોકરી નિમિત્તે હું બહારગામ રહેતો થયો એટલે મળવાનું ઓછું થઈ ગયું. છતાં, જ્યારે પણ ઘરે […]
Tag: 08 December 2018 Issue
અહુરમજદ સાથના સંબંધનું પહેલું સાધન કાયદાની ફરમાનબરદારી
અહુરમજદ કાયદા પ્રમાણે કામ કરે છે અહુરમજદ પોતે કાયદા, કાનુન, નિયમ પ્રમાણે કામ કરે છે. કોઈ કહે કે અહુરમજદ સર્વોપરી છે, તે સર્વનો સાહેબ છે તે મુખત્યાર છે તે પોતાની મરજી પ્રમાણે કામ કરનારો છે, માટે તેને કાયદા કાનુનોને શરણ થવાની શી જરૂર છે? પણ આ વિચાર અહુરમજદની ચઢતી કરવાને બદલે ઉતરતી કરે છે. અહુરમજદ […]
સાચ્ચી બંદગી અને તેની સાથે થોડી વહેવારૂ દીની તરીકતનો જાણવાજોગ ખુલાસો
ખરેખરી બંદગીના ત્રણ પ્રકાર છે 1) તનની 2) મનની 3) રવાનની બંદગી ઉરવાનની બંદગી: આ પ્રમાણે તનની તથા મનની બંદગીનો પાયો રચવાની સાથે અવસ્તા માંથ્રનૂહ ઘણુંજ મોતેબર ભણતર તથા દીની તરીકતોને અમલમાં લીધાં હોય યાને પાળ્યાં હોય તે જે આપણા રવાનનો ખરેખરો ખોરાક છે, તો પછી ખરેખર અવસ્તા કલામોની અને દીની તરીકતોની એજમતી અસરો તે […]
હિમ્મતવાન શેહરાજાદી!!
શેહરાજાદીએ જવાબ દીધો કે પેદર અગર જો હું મારા વિચારને વળગી રેવા માંગુ તો તમોએ તમારા મનમાં બુરૂ લાવવું નહીં. તે સ્ત્રીની વાર્તાથી હું મારા ઠરાવથી જરા પણ હાલતી નથી, કારણ કે તે સ્ત્રીએ તો નકામી અને બેવકુફી ભરી જીદ્દ કીધી હતી પણ મારો ઠરાવ તો હજારો કુંવારી ક્ધયાઓના જાનના બચાવ કરવા માટેની એક હિંમત […]