ચંદ્રના ચક્રો સમુદ્ર ભરતી અને ચંદ્ર તબક્કાઓ જેવી કુદરતી ઘટનાઓને પ્રભાવિત કરવા માટે જાણીતા છે, જે માનવ લાગણીઓ, વર્તન અને સ્વાસ્થ્યને પણ પ્રભાવિત કરે છે. વૈજ્ઞાનિકો અભ્યાસ કરવાનું ચાલુ રાખે છે કે ચંદ્ર વિવિધ શારીરિક અને મનોવૈજ્ઞાનિક પ્રણાલીઓને કેવી રીતે પ્રભાવિત કરે છે. મોહોર અથવા માહ યઝાતા એ અવેસ્તા માઓંઘ છે, ચંદ્ર પર પ્રભુત્વ ધરાવતું […]
Tag: 1 March 2025 Issue
હાંસોટમાં 100 વર્ષ જૂના પારસી પેલેસમાં લૂંટ
હાંસોટ તાલુકાના (ભરૂચ જિલ્લો, ગુજરાત રાજ્ય) ઇલાવ ગામમાં ઘન બહેરામ એદલજી પાલમકોટની માલિકીના 100 વર્ષ જૂના પારસી પેલેસમાં ચોરીની ઘટના બની હતી, જ્યાં લૂંટારુઓએ રૂા. 1.36 લાખની રોકડ અને ચાંદીના દાગીના ચોરી લીધા હતા. હાંસોટ પોલીસે આ કેસ નોંધ્યો છે અને તપાસ ચાલી રહી છે. પેલેસ છેલ્લા એક વર્ષથી ખાલી હતો. મુંબઈ સ્થિત પાલમકોટના માલિકના […]
હૈદરાબાદની ચિનોય અગિયારીએ સાપ્તાહિક હમબંદગીના 19માં વર્ષની ઉજવણી કરી
17 ફેબ્રુઆરી, 2025 ના રોજ, હૈદરાબાદની માણેકબાઈ ચિનોય અગિયારીના હમબંદગી જૂથે દર સોમવારે સાંજે 7:00 વાગ્યે અગિયારી પરિસરમાં તેના સાપ્તાહિક હમબંદગીના સંચાલનના 19 વર્ષ પૂર્ણ કર્યા. હમબંદગીનું નેતૃત્વ મુખ્ય ધર્મગુરૂ એરવદ મેહરનોશ ભરૂચા અને તેમની ગેરહાજરીમાં, એરવદ કેરફેગર આંટીયા દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ફરીદા આંટીયા દ્વારા ધાર્મિક પ્રવચન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ ફરીદા આંટીયાએ […]
Your Moonsign Janam Rashi This Week –
1 March 2025 – 7 March 2025
મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 13મી એપ્રિલ સુધી શુક્રની દિનદશા ચાલશે. હાલમાં તમે જ્યાં પણ જશો ત્યાં ખૂબ માન પાન તથા ઈજ્જત મળશે. શુક્રની કૃપાથી તમારી નાણાકીય સ્થિતિ ધીરે ધીરે સુધરતી જશે. તમારા કરેલા કામનું પૂરેપૂરું વળતર મળી જશે. સાથે કામ કરનારનો ભરપુર સાથ મળશે. ફેમિલીમાં આનંદ […]